Saturday, October 8, 2022

દ્વારકા : રાજાધિરાજની શોભાયાત્રાને કોરોનાગ્રહણ, સાદગીથી ભગવાને કર્યું શહેર ભ્રમણ

દ્વારકા : ભગવાન રાજાધિરાજ દ્વારીકાધીશના જન્માષ્ટમી પ્રસંગે અતિપવિત્ર મૌક્ષદાયીનિ દ્વારીકામાં કાન્હા વિચારમંચના માધ્યમથી યોજાતી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને...

ખંભાળિયા નગ્નકાંડ રિપોર્ટિંગમાં જામનગર અપડેટ્સ વધુ એક વખત અગ્રેસર

જામનગર : ખંભાળિયાના બહુ ચર્ચિત નગ્નકાંડ પ્રકરણમાં આજે દ્વારકા એલસીબી દ્વારા વધુ બે શખ્સોની સંડોવણી ખુલવા પામી છે. આ સમાચાર અંગે જામનગર...

જિલ્લાનો સૌ પ્રથમ 40 મેગાવોટનો સોલાર પ્રોજેકટ આવો છે

જામનગર જિલ્લાના હરિપર ગામે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્ટની વિશેષતાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી...

કલ્યાણપુર: યુવતીને મળવા ગયેલ યુવાન પકડાઈ ગયો, પરિવાજનોએ સખત માર મારી...

કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે પખવાડિયા પૂર્વે જે યુવાન મૃત્યુ પામ્યો તેનું મૃત્યુ અકસ્માતમાં નહીં પરંતુ યુવાનને બેફામ માર મારી કરપીણ હત્યા...

જિલ્લાનો સૌ પ્રથમ 40 મેગાવોટનો સોલાર પ્રોજેકટ આવો છે

જામનગર જિલ્લાના હરિપર ગામે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્ટની વિશેષતાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી...

કલ્યાણપુર: યુવતીને મળવા ગયેલ યુવાન પકડાઈ ગયો, પરિવાજનોએ સખત માર મારી નિપજાવી કરપીણ હત્યા

કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે પખવાડિયા પૂર્વે જે યુવાન મૃત્યુ પામ્યો તેનું મૃત્યુ અકસ્માતમાં નહીં પરંતુ યુવાનને બેફામ માર મારી કરપીણ હત્યા...

જામનગર: સોમવારે વડાપ્રધાન જામનગરમાં, 1462 કરોડના વિકાસ કાર્યોને લીલીઝંડી આપશે

આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે જેમાં તેઓ જિલ્લાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે વિવિધ ૯ જેટલાં...

દ્વારકા: જગત મંદિરની બાજુમાં અનેક ગેરકાયદે બાંધકામો, કૃપા કરીને ધ્યાન આપો

યાત્રાધામ દ્વારકામાં જગતમંદિર નજીક અનેક ગેર કાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. આ બાંધકામ પર પણ નજર કરવા રિલાયન્સના નથવાણીએ માર્મિક ટ્વીટ કર્યું...

જામનગરથી ઝડપાયું છ કરોડનું ડ્રગ્સ, મોટું રેકેટ હોવાની સંભાવના

જામનગરમાં યુવાધનને ખોખરુ બનાવતા ડ્રગ્સ રેકેટનો વધુ એક વાર પર્દાફાશ થયો છે. એનસીબી અને નેવલ ઇનટેલિજન્ટની ટીમને શહેરના શરૂ સેક્શન રોડ પર...
error: Content is protected !!