દેવભૂમિ દ્વારકા : પ્રથમ બાઈક તણાયું પૂરમાં, પછી મહિલા પણ તણાઈ, જુઓ વિડીઓ

0
849

જામનગર : ગઈ કાલે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક થી ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. એમાય કલ્યાણપુર અને ખંભાલીયાના ગ્રામ્ય પંથકમાં તો દિવસ દરમિયાન અનેક જગ્યાએ પુર જેવી સ્થિતિ નિર્માણ પાણી હતી.

હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. દાવા મુજબ આ વિડીઓ કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામનો છે જેમાં ગામ વચ્ચેથી ઘસમસતા પુરમાં એક મોટર સાયકલ તણાઈ રહ્યું છે. પ્રથમ મોટર સાયકલ બાદ બાઈક પાછળ એક મહિલા પણ તણાઈ રહી છે. એ જોઈ શકાય છે.

આ વિડીયો જોવા નીચેની લીંક ઓપન કરો…

https://m.facebook.com/story.php?story_fbid=167368691651615&id=100051354551083

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here