શરમ..શરમ, દારૂડિયાઓએ ભગવાનને પણ ન છોડ્યા, આવો છે કિસ્સો

0
1259

જામનગર : સતયુગથી વિપરીત તમામ ઘટનાનો સતયુગમાં થવાની છે એવી અનેક મહા પુરુષોની અગમવાણી છે. આ વાણી સમાયંતરે સાચી ઠરતી આવી છે. સમાજમાં સબંધ નહી રહે, માનવતાના વ્યવહારનો શૂન્યાવકાસ સર્જાશે આ તમામ બીનાઓ આજે કલિયુગમાં ઘટી જ રહી છે. ત્યારે આવી જ એક સર્મસાર ઘટના સામે આવી છે રાજકોટ થી,

રાજકોટમાં એક ચોક્કસ વિસ્તારમાં આવેલ એક ધાર્મિક સ્થળે અમુક લોકો એકત્ર થયા છે. ધૂન-ભજન કે પાઠ-પૂજા કરવા માટે નહી પરંતુ દારૂ પીવા માટે આ ત્રણ સખ્સો એકત્ર થાય છે. મંગળવારે મોડી રાત્રે આ ત્રણેય સખ્સોએ આ ધાર્મિક સ્થળે મહેફિલ માંડી હતી. પોતાની સાથે દારૂની બોટલ અને અન્ય નાસ્તા પાણીની વ્યવસ્થા સાથે આ સખ્સો પરિસરમાં ઘુસ્યા હતા. આજે સવારે પરિસરમાંથી દારૂની બોટલો અને અન્ય ચીજવસ્તુઓ સામે આવતા ધર્મપ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. દારૂડિયાઓના કરતુત સીસી ટીવી કેમેરામાં કેદ થઇ થઇ ગયા છે. જો કે આ બનાવ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here