વિશ્વના હાઈએસ્ટ પેઈડ ખેલાડીઓની યાદી, વિરાટ કમાય છે આટલા રૂપિયા

0
592

ન્યુ દિલ્લી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને વિશ્વના દિગ્ગજ બેસ્ટમેનો પૈકીના એક એવા વિરાટ કોહલી સહિતના તમામ રમતના ખેલાડીઓ વર્ષે કેટલા રૂપિયાની કામની કરે છે ? વિશ્વના ટોપ મોસ્ટ મેગેઝીન ફોર્બ દ્વારા આ બાબતે સંસોધન કરવામાં આવ્યું હતું. જેના આકડાઓ મુજબ સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી છે. રોજર ફેડરર, ટેનીસમાં અનેક નવા કીર્તિમાન અંકિત કરનાર રોજર વર્ષે રમત અને પ્રોફેસન સહિતની રૂપિયા ૮૦૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ યાદીમાં વિરાટ કોહલી ૬૬મો ક્રમ ધરાવે છે. વિરાટની વાર્ષિક કમાણી ૧૯૬ કરોડ છે. ફોર્બ્સ હાઈએસ્ટ પેઇડ ટોપ -૧૦૦માં વિરાટ કોહલી એક માત્ર ક્રિકેટર છે જેને સ્થાન મળ્યું છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here