જામનગર : આવતી કાલે જજમેન્ટ ડે, જાણો ક્યા કેટલું મતદાન, ક્યાં થશે ગણતરી ? સંપૂર્ણ ચિત્ર

0
353

જામનગર : જામનગ જીલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત તેમજ સિક્કા નગરપાલિકા તેમજ જામજોધપુર નગરપાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આવતી કાલે સવારે નવ વાગ્યાથી ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે. કેટલું મતદાન થયું ? ક્યા ક્યા સેન્ટર પર ગણતરી કરવામાં આવશે ? આ તમાંમ વિગતો અહી પ્રસ્તુત છે.

જામનગર મતગણતરી અપડેટ્સ

જામનગર જીલ્લા પંચાયતની ૨૪ બેઠકો અને છ તાલુકા પંચાયતની ૧૧૨ તથા સિક્કા નગરપાલીકાની ૨૮ બેઠકોની  સામાન્ય  અને જામજોધપુર નગરપાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણીની મત ગણતરી

=== ==

જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માં ૮૨ ઉમેદવારો,

જીલ્લા પંચાયતમાં કુલ ૬૪.૮૬ ટકા મતદાન થયું છે.

છ તાલુકા પંચાયતમાં ૩૩૩ ઉમેદવારોનું રાજકીય ભાવી આવતી કાલે ખુલશે

=====

જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો ના ઉમેદવારોનુ ચિત્ર

ભાજપ ..૨૪

કોંગ્રેસ …૨૪ 

બસપા ..૬

AAP…૧૭  અને એનસીપીના એક તેમજ અન્ય સહીત ૮૨ બેઠક

કુલ ઉમેદવારો : ૮૨

======= ======

જામનગર જિલ્લા પંચાયત ની ૨૪ બેઠકો

કુલ મતદાન થયું છે ૬૪.૮૬ ટકા

========= ======

જામનગર તાલુકા પંચાયતની ૨૬ બેઠકોની મતગણતરી

જામનગર તાલુકા પંચાયત ની 10 ટેબલ માં થશે ગણતરી

કુલ થયું છે ૬૪.૨૧ ટકા મતદાન

મતગણતરી સ્થળ – હાલારી વિશા ઓસવાળ વિદ્યાલય, સાત રસ્તા જામનગર

============ ========

કાલાવડ તાલુકા પંચાયતની ૧૮ બેઠકની થશે મતગણતરી

કુલ ૫૮ ટકા થયું છે મતદાન,

શ્રી મ્યુનીસીપલ હાઈસ્કુલ કાલાવડ ખાતે થશે મતગણતરી

===== ====

ધ્રોલ તાલુકા પંચાયતની ૧૬ બેઠકોની મત ગણતરી

કુલ થયું છે ૬૯.૧૮ ટકા મતદાન

શ્રી હરધ્રોળ હાઈસ્કુલ, જામનગર-રાજકોટ રોડ, ધ્રોલમાં થશે મતગણતરી

======= ====

જોડિયા તાલુકા પંચાયતની ૧૬ બેઠકોની મતગણતરી

કુલ થયું છે ૬૧.૬૯ ટકા મતદાન

શ્રી હરધ્રોળ હાઈસ્કુલ, જામનગર-રાજકોટ રોડ, ધ્રોલમાં થશે

મતગણતરી

========= =

લાલપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠકોની મતગણતરી

કુલ થયું છે ૭૦.૨૧ ટકા મતદાન

શ્રી વિવેકાનંદ વિદ્યાલય,  જામજોધપુર રોડ, લાલપુર ખાતે થશે મતગણતરી

===== ===

જામજોધપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠકોની મતગણતરી

કુલ ૬૭.૨૯ ટકા થયું છે મતદાન

શ્રી એવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગીંગણી રોડ જામજોધપુર ખાતે થશે મતગણતરી

====== =====

સિક્કા નગરપાલિકાની મતગણતરી

સાત વોર્ડની ૨૮ બેઠકો માટે થયું છે ૬૬.૧૮ ટકા મતદાન

શ્રી ડીસીસી ટેકનીકલ હાઈસ્કુલ, સિક્કા ખાતે થશે મતગણતરી

============ =

જામજોધપુર નગરપાલિકા (પેટા)

વોર્ડ નંબર સાતની એક બેઠક પર ૫૮.૮૫ ટકા મતદાન

એક બેઠકની ગણતરી નગરપાલીકા કચેરી ખાતે ગણતરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here