પિતાએ કર્યું એવું કામ તમે પણ કહેશો નર્કમાં પણ જગ્યા ન મળે

0
712

જામનગર : જયારે પોતાના જ પારકા બની રાક્ષસ જેવો વ્યવહાર કરે છે ત્યારે જે તે વ્યક્તિ હતાસામાંથી બહાર આવી સકતો નથી. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જ્યાં કુમળી વયના પોતાના જ સંતાન પર પિતાએ એવું જધન્ય કૃત્ય કર્યું છે જે ક્યારેય માફીને લાયક જ ન હોય શકે.

અમદાવાદમાં આજે એવી ઘટના સામે આવી છે સભ્ય સમાજ માટે આંચકા રૂપ છે. શહેરના ચોક્કસ વિસ્તારમાં રહેતા એક પિતાએ તેના માત્ર છ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુધનું કૃત્ય કર્યું છે. આ ઘટના નારોલ પોલીસ દફતરમાં પહોચતા જ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક નરાધમ પીતાને પકડી પાડવા કવાયત શરુ કરી દીધી હતી. પોલીસે બાળકને હોસ્પિટલ ખસેડી સારવાર અપાવી હતી. બીજી તરફ ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો અને લોકઅપમાં બેસાડી દીધો હતો. આ પિતાએ અનેક પિતાઓની ઈજ્જત પર વાર કર્યો છે. સભ્ય સમાજમાં આવું કૃત્યુ ક્યારેય સાખી સકાય, હાલ તો પોલીસે આરોપી પિતા સામે ઇન્ડિયન પીનલ કોડની ધારાઓ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here