કેશોદમાં આખલાનો આતંક..જુઓ ભયાનક સીસીટીવી ફૂટેજ….

0
660

જામનગર : જુનાગઢ જિલાના કેશોદ તાલુકા મથકે યમ બનેલા આખલાએ ત્રણ યુવાનોને સિંગડે ચડાવી આતંક મચાવ્યો હતો. આ બનાવમાં એક યુવાનને જીવલેણ ઈજા પહોચી છે. જયારે અન્ય બેને ઈજા પહોચી હતી. આખલો વધુ ઘાતક બને તે પૂર્વે અન્ય લોકો આવી ગયા હતા અને પ્રતિકાર કરતા ખૂટીયો શાંત થયો હતો. આ સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે જુઓ…સીસીટીવી ફૂટેજ

વિડીઓ જોવા નીચેની લીંક પર ક્લિક કરો…

કેશોદમાં આખલાનો આતંક..જુઓ ભયાનક સીસીટીવી ફૂટેઝ….

જામનગર અપડેટ્સ द्वारा इस दिन पोस्ट की गई गुरुवार, 9 जुलाई 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here