સલાયાવાસીઓએ ઘસમસતા પુરને સ્વીમીંગ પુલમાં ફેરવી નાખ્યું, જુઓ અદભુદ વિડીઓ

0
724

જામનગર : છેલ્લા એક સપ્તાહમાં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક સો થી માંડી ૧૫૦ ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં ખંભાલીયા, દ્વારકા અને સલાયા સહિતના શહેર અંદર ઘોડા પુર આવ્યા હતા. પાંચ દિવસ પૂર્વે થયેલ આ આફતરૂપી અતિવૃષ્ટિને સલાયાવાસીઓએ મોજ  મસ્તીમાં પલટી નાખી હતી. સલાયાના મોટાભાગના પરિવાર સાગર ખેડું જ છે એટલે પાણી સાથે તો તેની જીંદગી વણાયેલ છે. સલાયા શહેર વચ્ચેથી નીકળેલા ઘસમસતા પુરને જ નાગરિકો અને બાળકોએ સ્વીમીંગ પુલ બનાવી દીધું હતું.. આવો નજરો ક્યાય જોયો નહિ હોય તમે, જુઓ આ વિડીઓ

વિડીયો  જોવા આ લીંક ઓપન કરો: https://www.facebook.com/105303184527951/videos/390333588617341/?t=0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here