જામનગર : સોયલ ટોલનાકે ટેન્કર પલટી ગયું, જુઓ સીસીટીવી

0
626

જામનગર : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરના ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસે આજે બપોરે પુર ઝડપે પસાર થતો એક ટેન્કર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકે આજે બપોરે પુર ઝડપે પસાર થતા અને એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે ઘટનામાં ચાલક સહીત કોઈને પણ ઈજાઓ થવા પામી ન હતી. આ બનાવની જાણ થતા જામનગર ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો સદનસીબે કોઈ વાહન પણ પસારથતું ન હોવાથી મોટી દુર્ધટના સહેજમાં તળી હતી ઉપરાંત ગેસ લિંક નહી થતા પણ ગંભીર ઘટના બનતા રોકાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂજેઝ સામે આવ્યા છે..જુઓ સીસી ટીવી ફૂટેજ

સીસીટીવી ફૂતેજ જોવામાંતે આ લીંક ઓપન કરો : https://www.facebook.com/105303184527951/videos/347062259630994/?t=0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here