શૌતન સાથે કારમાં પતિને જોઈ ગઈ પત્ની, પછી થયું આવું, જુઓ વિડીઓ

0
1092

જામનગર : મોટાભાગની પત્નીઓ પતિને શંકાની નજર સાથે જ જુએ છે એ પણ અનૈતિક સંબંધને લઈને, મેટ્રો સીટીમાં અવારનવાર આવી ઘટનાઓ અખબારો અને ટીવી ચેનલસના બુલેટીનમાં ચમકતી આવી છે હાલ આવી જ એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. વીડીઓમાં કરવામાં આવેલ દાવા મુજબ મુલુંડ વિસ્તારમાં પતિને કોઈ અજાણી યુવતી સાથે એક કારમાં પત્ની જોઈ જાય છે, પછી રોડ વચ્ચે જ સર્જાય છે માથાકૂટ, કાર સાથે રહેલી પત્નીને પતિની કારને રોડ વચ્ચે જ રોકાવી લ્યે છે…ત્યારબાદ ટ્રાફિક પોલીસની હાજરીમાં પત્ની રણચંડી બની પોતાની સૌતન સાથે રહેલ પતિ પર કબજો જમાવવા ધમપછાડા કરે છે. જો કે દંપતી કોણ છે એ સામે આવ્યું નથી,

બીજી તરફ વિડીઓમાં દેખાતા પાત્રો પતિ પત્ની અને શૌતન છે કે કેમ તે પણ હાલ સાબિત થયું નથી પરંતુ એ જ ફિલ્માંકન હાલ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યું છે. તમે પણ જુઓ રણચંડી બનેલ યુવતીનો તરવરાટ….https://m.facebook.com/story.php?story_fbid=155862036135614&id=100051354551083

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here