JMC ફાઈટ ટુ ફીનીસ : ૧૬ વોર્ડ, ૪૨૭ ફોર્મ, ૩૫૧ ઉમેદવારો, કયા પક્ષના કેટલા ઉમેદવારો ? જાણો તમામ વિગતો

0
579

જામનગર : મહાનગરપાલિકાની આગામી ૨૧મીના રોજ ચૂંટણી યોજાવવા જઈ રહી છે તે પૂર્વે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નક્કી થયા છે. આજે ફોર્મ ભરાવવાના અતિમ દિવસે ઉમેદવારો અને ફોર્મનું ચિત્ર સ્પષ્ટ થયું ચેહ. ૧૬ વોર્ડ પૈકી વોર્ડ નંબર નવમાં કોગ્રેસના એક ઉમેદવાર ફોર્મ ભરવામાં મોડું કરતા તેમનું ફોર્મ સ્વીકારવામાં ન આવ્યું અને હવે કોંગ્રેસ ૬૩ બેઠક પર ચૂંટણી લડશે. આમ મતદાન પૂર્વે જ કોંગ્રેસને એક બેઠકની ખોટ પડી છે તો બીજી તરફ આપ પણ ૫૫ બેઠકો ઉપર અને  એનસીપી ૧૨ બેઠકો પર તેમજ અને બસપા ૨૩ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ અગાઉ 64 માંથી માત્ર 27 નામ જ જાહેર કર્યા હતા. અન્ય 37 ઉમેદવારોના નામ જાહેર કર્યા વગર ઉમેદરવારને સીધા મેન્ડેટ આપવામાં આવ્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે 64 માંથી 63 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. એક ઉમેદવાર સમયસર ના પહોચી શકતા તેમનુ ઉમેદવારીપત્ર સ્વીકારવામાં આવ્યુ નથી. હવે કોંગ્રેસ માત્ર 63 બેઠક પર જ ચુંટણી લડશે.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ કોંગ્રેસ પોતાની તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા  છે. જેમાં કુલ 16 સીટીંગ કોર્પોરેટર પૈકી સાત સીટીંગ કોર્પોરેટરની ટીકીટ કાપી નાખવામાં આવી છે જયારે નવ સીટીંગ કોર્પોરેટરને રીપીટ કરવામાં આવ્યા છે. જેમાં શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાહેજા વોર્ડ નંબર 2માંથી ઉમેદવારીપત્ર ભર્યુ છે. અનેક ચાલુ કોર્પોરેટરના રીપીટ કરાયા નથી. જેમાંથી વોર્ડ નંબર 1 માંથી કાસમ ખફી, વોર્ડ 16 માંથી સરલાબેન દોંગા રીપીટ ન કરાયા તો વોર્ડ 12 અને 15 માં બંન્ને પેનલ રીપીટ કરવામાં આવી છે. જયારે વોર્ડ 13, 7, 8, 5, 3 નવી પેનલ તૈયાર કરવામાં આવી છે. ભાજપમાંથી આવેલા મનસુખ ખાણધરના પુત્ર પુનિતને વોર્ડ  નંબર 11 માંથી ટીકીટ આપવામાં આવી કોંગ્રેસે દ્રારા ભાજપના કોઈ સીનીયર કાર્યકરોને સમાવેશ કર્યો નથી. અનેક નવા ચહેરાઓને તક આપી છે. કોંગ્રેસ યુવા કાર્યકરોને તક આપી છે.

10 દિવસ પહેલા ભાજપમાં ગયેલા પુર્વ કોર્પોરેટર નિર્મળા કામોઠીને કોંગ્રેસે અંતિમ દિવસે આવકારી વોર્ડ નંબર 13માંથી ટીકીટ આપી છે. નિર્મળા કામોઠી કોઈ પણ શરત વગર ભાજપમાં 10 દિવસ પહેલા જોડાયા હતા, પરંતુ મેન્ડેટ કોંગ્રેસે આપતા કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. નિર્મળા કામોઠી અગાઉ કોંગ્રેસ અને ભાજપ તેમજ અપક્ષ માંથી ચુંટણી લડી ચુક્યા છે. કોંગ્રેસ દ્રારા અંતિમ સમય સુધી ઉમેદવાર જાહેર કરાયા ન હતા. અને ઉમેદવારને છેલ્લી ઘડીએ ફોનથી જાણ કરીને મેન્ડટ આપી ઉમેદવારીપત્ર ભરાવ્યા છે. જેમાં કેટલાક નવા નામ અને નવા ચહેરાનો સમાવેશ થાય છે.

આ છે કોંગ્રેસના ઉમેદવારો

૧. નુરમામદ પલેજા

ર. કાસમ જીવાભાઈ જોખીયા

૩, સમજુબેન તેજસીભાઈ પારિયા

૪. જુબેદાબેન ઇલ્યાસભાઈ નોતિયાર

વોર્ડ નંબર- ર

૧. વિરેન્દ્રસિહ ટેમુભા જાડેજા

૨. ત્રષિરાજસિંહ જાડેજા

૩. નશીમાં હુશેન મુરીમાં

૪. સોનલબા જાડેજા

વોર્ડ નંબર- ૩

૧. લલિત પટેલ

૨. શક્તિસિંહ મહેન્દ્રિસંહ જેઠવા

૩. મિરાબેન રાજેશભાઈ રાયઠઠા

૪. દીપતિબેન કમલેશભાઈ પંડ્યા

વોર્ડ નંબર- ૪

૧. વકીલ આનંદભાઈ ગોહિલ

૨. સુભાષ બચુભાઈ ગુજરાતી

૩. રચનાબેન સંજયભાઈ નંદાણિયા

૪. સુષ્માબા દિવ્યરાજસિંહ જાડેજા

વોર્ડ નંબર- ૫

૧. રામદેવ પી. ઓડેદરા

૨. એડવોકેટ કેતન દોઢિયાં

૩. સિતલબેન સમીર પંડ્યા

૪. ખેતની ભાવનાબેન હસમુખભાઈ

વોર્ડ નંબર- ૬

૧. પ્રમોદ સિંગ રાજપૂત

૨. ગોજિયા ભરતભાઈ હર્ષિભાઈ

૩. વાઘેલા સમજુબેન

૪. રેખાબેન બોખાણી

વોર્ડ નંબર- ૭

૧. પાર્થ મોતીલાલ પટેલ

૨. પ્રવીણભાઈ જે. ચનિયારા

૩. ગજેરા રંજનબેન આર.

૪. પાનખરીયા જયશ્રીબેન પ્રવીણભાઈ

વોર્ડ નંબર- ૮

૧. ચૌહાણ નરેન્દ્રસિંહ મુળુભા

૨. દોઢિયાં તેજસ કિશોર ચંદ

૩. પરમાર ભાવનાબેન ભવાનભાઈ

૪. ત્રિવેદી પદમાબેન મનસુખભાઈ

વોર્ડ નંબર- ૯

૧. અશોક કુમાર જવેરિલાલ ત્રિવેદી

૨. દેવેનભાઈ બિપિનભાઈ શાહ

૩. બંટીબેન ધીરેનભાઈ માંડલિયા

૪.—————————–

વોર્ડ નંબર- ૧૦

૧. જાગૃતિબેન વિસાલભાઈ લાખાણી

૨. શહેનાજ ફિરોજ ગજિયા

૩. પિયુષભાઈ પરમાર

૪. કરણ અરવિંદભાઈ ચૌહાણ

વોર્ડ નંબર- ૧૧

૧. વિજયાબેન કિરીટભાઈ ખાણધર

૨. સાયદુબેન અબ્દુલભાઈ ખેરાણી

૩. પુનિત મનસુખભાઈ ખાણધર

૪. મહિપલસિંહ જયવિરસિંહ ઝાલા

વોર્ડ નંબર- ૧૨

૧. ખફી અલ્તાફભાઈ ગફારભાઈ

૨. ખીલજી અસલ્મભાઈ કરીમભાઈ

૩. ખફી જેનબબેન ઇબ્રાહિમભાઈ

૪. જુણેજા ફેમીદાબેન રિજવાનભાઈ

વોર્ડ નંબર- ૧૩

૧. ધવલભાઈ સુરેશભાઈ નંદા

૨. રાજેશ છોટાલાલ વશિયર

૩. નિર્મળાબેન હરીશભાઈ કામોઠિ

૪. ફરઝાનાબેન યુનુસભાઈ દરજાદા

વોર્ડ નંબર- ૧૪

૧. ગોરી ભાવનાબેન ચંદુભાઈ

૨. જાડેજા હેમંતસિંહ ખેંગા રજી

૩. કનખરા જ્યોતિકા રમેશભાઈ

૪. પિંડારિયા લક્ષ્મણ દેવાભાઈ

વોર્ડ નંબર- ૧૫

૧. સુમરા મરિયમબેન કાસમભાઈ

૨. વાઘેલા શીતલબેન અજયભાઈ

૩. રાઠોડ આનંદભાઈ રામજીભાઈ

૪. બડીયાવદરા દેવસીભાઈ ભીખાભાઈ

વોર્ડ નંબર- ૧૬

૧. કિજલબેન સુરેશભાઈ વેકરીયા

૨. રાજેશભાઈ વલભભાઈ પટેલ

૩. રેહાનાબેન નુરમામદ ખુરેશી

૪. અર્શીભાઈ મુળુભાઈ વાઘ

મહાનગરપાલિકાના મહા જંગમાં ભાજપે આ ઉમેદવારોને ઉતાર્યા છે…

વોર્ડ નંબર 1

મનિષા બાબરિયા

હુસેના સંઘાર

ઉમરભાઇ ચમરિયા

ફિરોઝભાઇ પાતાની

વોર્ડ નંબર 2

દિશાબેન ભારાઇ

ડિમ્પલ રાવલ

જ્યેનસિંહ ઝાલા

જયરાજસિંહ જાડેજા

વોર્ડ નંબર 3

અલ્કાબા જાડેજા

પનાબેન અનડકટ

પરાગ પટેલ

આશિષ કંટારીયા

વોર્ડ નંબર 4

ભાનુબેન વાઘેરા

જડીબેન સરવૈયા

કેશુભાઇ માડમ

પૃથ્વીરાજસિંહ ઝાલા

વોર્ડ નંબર 5

બીનાબેન કોઠારી

સરોજબેન વિરાણી

કિશન માડમ

આશિષ જોશી

જામનગર વોર્ડ 6

રમાબેન ચાવડા

જયુબા ઝાલા

ભાયાભાઇ ડેર

દિપક સિંહ ચૌહાણ

જામનગર વોર્ડ 7

લાભુબેન બંધીયા

પ્રભાબેન ગોરેચા

અરવિંદ સભાયા

ગોપાલ સોરઠીયા

 જામનગર વોર્ડ 8

સોનલબેન કંજરીયા

તૃપ્તીબેન ખેતીયા

કેતન ગોસરાની

દિવ્યેશ અકબરી

જામનગર વોર્ડ 9

ધરમીનાબેન બારડ

કુસુમબેન પંડ્યા

ધીરેનકુમાર મોનાણી

નિલેશ કગથરા

જામનગર વોર્ડ 10

આશાબેન રાઠોડ

ક્રિષ્નાબેન સોઢા

મુકેશભાઇ માતંગ

પાર્થભાઇ જેઠવા

જામનગર વોર્ડ 11

હર્ષાબેન વિરસોડીયા

તરુણાબેન પરમાર

ધર્મરાજસિંહ જાડેજા

તપન પરમાર

જામનગર વોર્ડ 12

અંજલીબેન પરમાર

સોનલબેન રાઠોડ

રઉફભાઇ ગઢકાઇ

એજાઝ અબ્દુલ સત્તાર હાલા

જામનગર વોર્ડ 13

પ્રવિણાબેન રૂપાળીયા

બબીતાબેન લાલવાની

મોહીત મંગી

કેતનભાઇ નાખવા

વોર્ડ નં-14

શારદા વિઝુંડા

લીલાબેન ભદ્ર

જીતેશ શીંગાળા

મનીષ કંટારીયા

વોર્ડ નં- ૧૫

ગીતાબા જાડેજા,

ભારતીબેન ભંડેરી

વિનોદ ખીમસુર્યા,

પાર્થ કોટડીયા

વોર્ડ નં-૧૬

શોભાબેન પઠાણ,

હર્ષાબા જાડેજા

જયેશ ઢોલરીયા,

જયંતી ગોહિલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here