જામનગર : જામનગરના જ વતની એવા ડીવાયએસપી સમીર સારડા સહિત રાજ્ય બહારના આઠ આઈપીએસ અને જીએએસ કક્ષાના ૧૫ ડીવાયએસપીની બદલીના ઓર્ડર થયા છે. જેમાં જામનગરના જાંબાજ ડીવાયએસપી અમદાવાદથી દેવભૂમિ દ્વારકામાં બદલી પામ્યા છે.
આજે અધિક સચિવ ગૃહ વિભાગ દ્વારા આઠ આજમાઈસી આઈપીએસ અને ૧૫ ડીવાયએસપીના ઓર્ડર કાર્ય છે. જેમાં જામનગર તાલીમ બજાવી ગયેલ આઈપીએસ સાફિન હસનને ભાવનગરના ડીવાયએસપી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
જયારે જીએએસ કક્ષાના ૧૫ ડીવાયએસપીના ઓર્ડર થયા છે, જેમાં જામનગરના સમીર સારડાને અમદાવાદ ગ્રામ્યથી દેવભૂમિ દ્વારકા કહતે એસતીએસટી સેલના નાયબ પોલીસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. આ બદલીઓની ઈમેજ છે જે નીચે મુજબ છે….