જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન દ્વારા જીલ્લા પોલીસ બેડામાં બદલીનો ગંજીપતો ચીપવામાં આવ્યો છે. જેમાં લાંબા સમયથી એક જગ્યાએ ચીપકીને નોકરી કરતા પોલીસ કર્મચારીઓનો પણ સામાવેશ થાય છે. એસપીએ એલસીબી, એસઓજી અને શહેરના ત્રણેય ડીવીજન ઉપરાંત ગ્રામ્ય ડીવીજનના તમામ પોલીસ મથકોના કુલ ૨૫૨ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. જો કે આ બદલીનો ઘાણવો એક માસ પૂર્વે જ તૈયાર થઇ ગયો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ ગઈ કાલે સતાવાર બદલીઓ જાહેર કરવામાં આવી છે.
પોલીસ કર્મચારીનું નામ ક્યાંથી ? ક્યાં ?
પંકજકુમાર પંડયા સીટી-એ જામજોધપુર
જીતેન્દ્ર સોચા સીટી-એ સીટી-બી
મુકેશસિંહ રાણા સીટી-એ સીટી-બી
રામદેવસિંહ જાડેજા સીટી-એ કાલાવડ
સંદિપ ડી.ચુડાસમા સીટી-એ એસઓજી
સુખદેવસિંહ જાડેજા સીટી-એ સીટી-સી
કલ્પેશ ઠાકરીયા સીટી-એ સીટી-સી
પ્રજ્ઞરાજસિંહ જાડેજા સીટી-એ જામજોધપુર
પ્રવિણ ખોલા સીટી-એ સીટી-સી
ભરત ડાંગર સીટી-એ એબસ્કોન્ડર સ્કવોડ
પંજક વાઘેલા સીટી-એ કાલાવડ
મહેશ ડાંગર સીટી-એ સીટી-સી
દિલીપ નિનામા સીટી-એ સિક્કા
ધર્મેન્દ્ર વઘોરા સીટી-એ ધ્રોલ
શિવભદ્રસિંહ જાડેજા સીટી-એ સીટી-બી
જાવેદ વજગોળ સીટી-એ સીટી-સી
ક્રિપાલસિંહ સોઢા સીટી-એ જામજોધપુર
નિતેષકુમાર છૈયા સીટી-એ કાલાવડ
બાબુભાઇ પરમાર સીટી-એ સિક્કા
જીતેન્દ્રસિંહ જાડેજા સીટી-એ બેડી મરીન
મેરૂનબેન કઠીયા સીટી-એ સીટી-સી
ઉપાસના વોરા સીટી-એ સીટી-સી
ધારા ચોટલીયા સીટી-એ મહિલા
જશુબેન કુકડીયા સીટી-એ મહિલા
ભીખુભા ઝાલા સીટી-બી મેઘપર
નિલેશ પંડયા સીટી-બી લાલપુર
રાજેન્દ્ર ચૌધરી સીટી-બી કાલાવડ
પ્રદિપસિંહ જાડેજા સીટી-બી સીટી-સી
હિતેન્દ્રસિંહ જાડેજા સીટી-બી કાલાવડ
રાજેશ રાડા સીટી-બી સીટી-એ
વિરેન્દ્રસિંહ સોઢા સીટી-બી લાલપુર
યુવરાજસિંહ ગોહિલ સીટી-બી કાલાવડ ગ્રામ્ય
રાજદિપસિંહ ઝાલા સીટી-બી કાલાવડ ગ્રામ્ય
અમિતકુમાર નિનામત સીટી-બી કાલાવડ ગ્રામ્ય
સુરજીભાઇ ભગોરા સીટી-બી સિક્કા
જયપાલસિંહ જાડેજા સીટી-બી મેઘપર
જયેશ દલસાણીયા સીટી-બી શેઠ વડાળા
ધર્મેન્દ્રસિંહ જાડેજા સીટી-બી જામજોધપુર
અમિત ગઢવી સીટી-બી જામજોધપુર
બાદલ ચોટલીયા સીટી-બી કાલાવડ ગ્રામ્ય
લાખનસિંહ જાડેજા સીટી-બી મેઘપર
મહેન્દ્રસિંહ ચુડાસમા સીટી-બી બેડી મરીન
ધર્મજીતસિંહ જાડેજા સીટી-બી સીટી-એ
જશપાલસિંહ જેઠવા સીટી-બી મેઘપર
શૈલેશભાઇ ઠાકરીયા સીટી-બી સીટી-એ
દક્ષાબા જાડેજા સીટી-બી સીટી-એ
કૃપાબા જાડેજા સીટી-બી મહિલા
ક્રિષ્ના મારૂ સીટી-બી સીટી-સી
ઉર્વશી સિધ્ધપુરા સીટી-બી પોલીસ હેડકાર્વટર
બ્રિજરાજસિંહ જાડેજા સીટી-સી મેઘપર
હિતેષ મકવાણા સીટી-સી લાલપુર
મહિપાલસિંહ જાડેજા સીટી-સી સીટી-એ
રાજેશ બથવાર સીટી-સી ટ્રાફિક શાખા
ગોરધન ચાવડા સીટી-સી સીટી-એ
પ્રતિપાલસિંહ જાડેજા સીટી-સી જામજોધપુર
દિપકસિંહ પાડોર સીટી-સી શેઠવડાળા
રઘુવીરસિંહ વાઘેલા સીટી-સી કાલાવડ ગ્રામ્ય
શ્રીકાંત દાતણીયા સીટી-સી સીટી-એ
રાજેન્દ્રસિંહ જાડેજા સીટી-સી બેડી મરીન
મુળભાઇ ગોરાણીયા સીટી-સી કાલાવડ ટાઉન
પૃથ્વીરાજસિંહ જાડેજા સીટી-સી શેઠવડાળા
ભગીરથસિંહ જાડેજા સીટી-સી સીટી-એ
મનસુખભાઇ ગોગરા સીટી-સી સીટી-એ
હિતેન્દ્રસિંહ જાડેજા સીટી-સી બેડી મરીન
અશોકભાઇ ડામોર સીટી-સી પોલીસ હેડકર્વાટર
હરપાલસિંહ જાડેજા સીટી-સી પંચ-બી
વિપુલભાઇ વરૂ સીટી-સી બેડી મરીન
સુનિલ ડેર સીટી-સી સીટી-એ
જયેશ વઢેલ સીટી-સી સીટી-એ
પુષ્પાબેન ગામીત સીટી-સી સીટી-એ
કિરણ મેરાણી સીટી-સી કાલાવડ ટાઉન
આરતી દેગામા સીટી-સી મહિલા પોલીસ
શાંતિલાલ નંદા પંચ-એ પોલીસ હેડકર્વાટર
સિધ્ધરાજસિંહ રાયજાદા પંચ-એ પોલીસ હેડકર્વાટર
ઘેલુગર ગોસાઇ પંચ-એ કાલાવડ ટાઉન
વિરેન્દ્રસિંહ જાડેજા પંચ-એ જામજોધપુર
રવિભાઇ મંઢવી પંચ-એ જોડિયા
ચંપા વાઘેલા પંચ-એ ધ્રોલ
શારદુલભાઇ સિયાર પંચ-બી સીટી-બી
શોભરાજસિંહ જાડેજા પંચ-બી સીટી-બી
હરિહર પાંડવ પંચ-બી સિક્કા
પંકજ વાણિયા પંચ-બી જામજોધપુર
રવિન્દ્રસિંહ જાડેજા પંચ-બી સીટી-બી
ધર્મેન્દ્રસિંહ લાઠીયા પંચ-બી સીટી-બી
સંજય રાણગા પંચ-બી બીબીડીએસટીમ
મહેન્દ્રભાઇ પરમાર પંચ-બી સીટી-એ
ગોપાલ ચાવડા પંચ-બી ધ્રોલ
હાર્દિક ભટ્ટ પંચ-બી સીપાઇ ધ્રોલ
જયંત કાનગડ પંચ-બી ટ્રાફિક શાખા
જયશ્રી મકવાણા પંચ-બી પંચ-એ
વિક્રમ બકુત્રા ધ્રોલ કાલાવડ
દિવ્યાંગ કુંભારવાડીયા ધ્રોલ કાલાવડ ગ્રામ્ય
હર્ષદકુમાર ડોરીયા ધ્રોલ એસઓજી
મેસુર સિયાર ધ્રોલ સીટી-બી
સુખપાલસિંહ જાડેજા ધ્રોલ સીટી-બી
વિરભદ્રસિંહ જાડેજા ધ્રોલ સીટી-બી
તોસીફ તાયાણી ધ્રોલ સીટી-બી
જયશ્રી અગ્રાવત ધ્રોલ સીટી-સી
ગીરીરાજસિંહ જાડેજા જોડિયા પેરોલફર્લોસ્કોડ
હીરા સોઢીયા જોડિયા સીટી-એ
હરવિજયસિંહ જાડેજા જોડિયા સીટી-એ
રાકેશ ગાંભવા જોડિયા સીટી-એ
જીતેશ મકવાણા જોડિયા સીટી-એ
રાજેશ મકવાણા જોડિયા સીટી-બી
રીતેષ કુબાવત જોડિયા સીટી-બી
મીરા કેસુર જોડિયા સીટી-બી
દશરથસિંહ જાડેજા કાલાવડ ટાઉન સીટી-એ
ભવદિપસિંહ જાડેજા કાલાવડ ટાઉન સીટી-બી
શકિતસિંહ જાડેજા કાલાવડ ટાઉન સીટી-બી
જીતેનકુમાર પાગડાર કાલાવડ ટાઉન સીટી-બી
સુનિલ રાજપુત કાલાવડ ગ્રામ્ય કાલાવડ ટાઉન
વનરાજ ઝાંપડીયા કાલાવડ ગ્રામ્ય શેડવડાળા
વિજયસિંહ જાડેજા કાલાવડ ગ્રામ્ય કાલાવડ ટાઉન
અનિલ ઝીલરીયા કાલાવડ ગ્રામ્ય સીટી-એ
તજનીકકુમાર પાંભર કાલાવડ ગ્રામ્ય સીટી-એ
મેરૂભાઇ ભુંડીયા કાલાવડ ગ્રામ્ય સીટી-એ
વિનોદ જાદવ કાલાવડ ગ્રામ્ય સીટી-એ
અનિરૂધ્ધસિંહ જાડેજા કાલાવડ ગ્રામ્ય સીટી-એ
રાજવંતસિંહ મકા કાલાવડ ગ્રામ્ય સીટી-એ
મોનિકા સંઘાણી કાલાવડ ગ્રામ્ય કાલાવડ ટાઉન
ભરતસિંહ જાડેજા મેઘપર સીટી-સી
નરેન્દ્રસિંહ જાડેજા મેઘપર સીટી-એ
જગદીશભાઇ મકવાણા મેઘપર સીટી-બી
ક્રિપાલસિંહ જાડેજા મેઘપર સીટી-બી
કિરણકુમાર નંદાણીયા મેઘપર લાલપુર
ફૈઝલ ચાવડા મેઘપર સીટી-બી
પ્રવિણ લુદરીયા મેઘપર સીટી-બી
વસંત કણઝારીયા મેઘપર ગ્રામ્ય ડીવાયએસપી
ખીમા જોગલ મેઘપર સીટી-બી
રાજદીપસિંહ જાડેજા મેઘપર સીટી-બી
જયેશ ચૌહા મેઘપર સીટી-એ
લાલજી જાદવ મેઘપર સીટી-એ
રોહિતસિંહ જાડેજા મેઘપર સીટી-એ
જગદીશ ગાગીયા મેઘપર સીટી-બી
રાજેશ જાડેજા મેઘપર સીટી-બી
કિરીટસિંહ બાબરીયા લાલપુર મેઘપર
ખોડુભા જાડેજા લાલપુર પંચ-બી
ભગીરથસિંહ જાડેજા લાલપુર મેઘપર
પ્રદિપસિંહ જાડેજા લાલપુર સીટી-એ
અરજણભાઇ ડાંગર લાલપુર સીટી-એ
રાજેશ કંડોરીયા લાલપુર સીટી-એ
રંજના વાઘ લાલપુર સીટી-બી
સીમા ચૌહાણ લાલપુર સીટી-બી
તેજલ વકાતર લાલપુર સીટી-એ
રીધ્ધિ વાડોદરીયા લાલપુર જામજોધપુર
ઇકબાલ મુરીમા જામજોધપુર પોલીસ હેડકર્વાટર
બાબુભાઇ ચારેલ જામજોધપુર સીટી-બી
હરિલાલ પાંડવ જામજોધપુર સીટી-બી
અર્જુનસિંહ જાડેજા જામજોધપુર સીટી-બી
પ્રણવ વશરા જામજોધપુર સીટી-એ
સત્યજીતસિંહ વાળા જામજોધપુર સીટી-એ
પુષ્પરાજસિંહ જાડેજા જામજોધપુર સીટી-એ
જયપાલસિંહ જાડેજા જામજોધપુર સીટી-બી
હિરેન ગાગીયા જામજોધપુર સીટી-બી
વેજીબેન વંશ જામજોધપુર મહિલા પોલીસ
વનિતા સોલંકી જામજોધપુર સીટી-બી
રીના કંટાલીયા જામજોધપુર સીટી-બી
ભુપતસિંહ જાડેજા શેઠવડાળા સીટી-એ
સંદિપસિંહ જાડેજા શેઠવડાળા કાલાવડ ટાઉન
યાસ્મીન ઘોઘા શેઠવડાળા કાલાવડ ગ્રામ્ય
દક્ષા મકવાણા શેઠવડાળા કાલાવડ ગ્રામ્ય
દેવેન ત્રિવેદી શેઠવડાળા સીટી-બી
દિલિપ માખેલા બેડી મરીન પોલીસ હેડકર્વાટર
સૂર્યરાજસિંહ જાડેજા બેડી મરીન લાલપુર
હેતલબા રાઠોડ બેડી મરીન મહિલા પોલીસ
હંસરાજ વૈષ્ણવ એબસ્કોન્ડર સ્કવોડ સીટ-બી
નિર્મળસિંહ જાડેજા એલસીબી એબસ્કોન્ડર સ્કવોડ
સુરેશ બોદર ટ્રાફિક એલઆઇબી
રમેશ મકવાણા ટ્રાફિક સીટી-બી
રાઘેશ્યામ અગ્રાવત ટ્રાફિક પોલીસ હેડકર્વાટર
ખીમાભાઇ લગારીયા ટ્રાફિક સીટી-એ
જયેશદાન ગઢવી સીટી ડીવાયએસપી સીટી-એ
મેહુલ દલસાણીયા સીટી ડીવાયએસપી ટ્રાફિક
સંતોકબેન જોગલ ગ્રામ્ય ડીવાયએસપી સીટી-એ
જશુબેન મઢવી પોલીસ હેડક્વાર્ટર મહિલા
ભાવનાબેન વરણ પોલીસ હેડક્વાર્ટર પોલીસ હેડક્વાર્ટર-સ્ટોર
ભરતભાઇ સુવારિયા સિટી-એ કાલાવડ
પુનિત મકવાણા જામજોધપુર શેઠવડાળા
કુંવરસિંહ જાડેજા શેઠવડાળા કાલાવડ ગ્રામ્ય
મહમદ રફીક સમા સિટી-એ સિટી-એ (એકાઉન્ટ રાઇટર હેડ)
ફિરોઝ ખફી સિટી-એ પોલીસ હેડક્વાર્ટર
યોગરાજસિંહ રાણા સિટી-એ એલસીબી
મનોજ ગોંડલિયા સિટી-બી પોલીસ હેડક્વાર્ટર
હરપાલસિંહ ચુડાસમા સિટી-સી પોલીસ હેડક્વાર્ટર
રણછોડભાઇ શેખ પંચ-બી પોલીસ હેડક્વાર્ટર
હરસુખ શ્રિમાળી ધ્રોલ જોડિયા
અજીતસિંહ જાડેજા જોડિયા ધ્રોલ
અરવિંદકુમાર ત્રિવેદી જોડિયા પોલીસ હેડક્વાર્ટર
પરેશ નંદાણિયા કાલાવડ ધ્રોલ
અલ્તાફ સમા કાલાવડ ગ્રામ્ય કાલાવડ ટાઉન
હનુભા જાડેજા મેઘપર પોલીસ હેડક્વાર્ટર
સલીમ મુંદ્રક મેઘપર પોલીસ હેડક્વાર્ટર
ધરમશી ડાભી બેડી મરીન પોલીસ હેડક્વાર્ટર
જયેશ મિયાત્રા પોલીસ હેડક્વાર્ટર પોલીસ હેડક્વાર્ટર-કંટ્રોલ રૂમ
ધર્મેન્દ્ર વૈષ્ણવ પોલીસ હેડક્વાર્ટર એબસ્ક્વોન્ડર સ્ક્વોડ
રાજેશ નરેલા લાલપુર પોલીસ હેડક્વાર્ટર
રશિક સિંગાળા પોલીસ હેડક્વાર્ટર સિટી-એ
સુખદેવસિંહ જાડેજા પોલીસ હેડક્વાર્ટર પંચ-બી
દિવ્યરાજસિંહ ઝાલા પોલીસ હેડક્વાર્ટર સિટી-બી
રામદેવસિંહ ઝાલા પોલીસ હેડક્વાર્ટર ધ્રોલ
મગન ચંદ્રપાલ પંચ-એ સિટી-સી
ભવદિપસિંહ પરમાર જામજોધપુર સિટી-એ
માધુરી ચાવડા જોડિયા પોલીસ હેડક્વાર્ટર
મહેન્દ્રસિંહ જાડેજા એમ.ટી. વિભાગ એર સિક્યોરિટી
બિપીન ડાભી ટ્રાફીક સિટી-એ
કલ્પેશ વાઘેલા મેઘપર સિટી-સી
સંજય કરંગિયા શેઠવડાળા સિટી-બી
લાલજી ગુજરાતી કાલાવડ ટાઉન લાલપુર
મયુરસિંહ ઝાલા કાલાવડ ટાઉન મેઘપર
કુલદિપસિંહ પરમાર કાલાવડ ગ્રામ્ય કાલાવડ ટાઉન
રાજેન્દ્રસિંહ ઝાલા લાલપુર બેડીમરીન
માલદે બડિયાવદરા જામજોધપુર શેઠવડાળા
પૃથ્વીરાજસિંહ જાડેજા શેઠવડાળાથી જામજોધપુર
કિશોરસિંહ ગોહિલ બેડીમરીન કાલાવડ
અશોક શિયાર ધ્રોલ કાલાવડ ગ્રામ્ય
અરવિંદગર ગુસાઇ એલસીબી એબસ્કોન્ડર સ્ક્વોડ
ઇદરીશ બોઘરા સિટી-એ સિટી-બી
દયારામ ત્રિવેદી એસઓજી એલસીબી
વિનોદ ચૌહાણ મા. સર્વેલન્સ સ્ક્વોડ સિટી-એ
ધર્મેન્દ્રસિંહ જાડેજા એબસ્કોન્ડર એલસીબી
રફીક મકરાણી સિટી-સી ધ્રોલ
મયુરસિંહ જાડેજા સિટી-એ ટ્રાફિક
જયેશ ચૌહાણ સિટી-એ સિટી-સી
જીતેન્દ્રસિંહ ઝાલા ટ્રાફિક વ્હીકલ માઉન્ટેન ટ્રાફીક
નિકુલ છૈયાં સિટી-બી સિટી-એ
અનિરૂધ્ધસિંહ જાડેજા એલસીબી એસઓજી
જયદેવસિંહ ઝાલા પેરોલ ફર્લો જામજોધપુર
અશોક સોલંકી એલસીબી સિટી-એ
ખીમભાઇ ભોચિયા એલસીબી સિટી-એ
લાભુભાઇ ગઢવી એલસીબી સિટી-સી
શરદકુમાર પરમાર પંચ-એ સિટી-બી
સંજયસિંહ વાળા સિટી-બી એલસીબી
નાનજી અઘેરા સિટી-સી એલસીબી
હિરેન વરણવા પોલીસ હેડક્વાર્ટર એલસીબી
બળવંતસંગ પરમાર પોલીસ હેડક્વાર્ટર એલસીબી
અજયસિંહ ઝાલા મેઘપર એલસીબી
રઘુવિરસિંહ પરમાર સિટી-બી એલસીબી
યશપાલસિંહ જાડેજા પંચ-એ એલસીબી
માંડણ વસરા મેઘપર એલસીબી
ધાના મોરી સિટી-સી એલસીબી
વનરાજ મકવાણા એબસ્કોન્ડર એલસીબી
હરપાલસિંહ સોઢા એબસ્કોન્ડર એલસીબી
હરદિપ ધાંધલ પેરોલ ફર્લો એલસીબી
રાજેશ સુવા સિટી-સી પેરોલ ફર્લો
ચંદ્રસિંહ જાડેજા લાલપુર એસઓજી
ઘનશ્યામ દેરવાડિયા પેરોલ ફર્લો એસઓજી
મયુદિન સૈયદ પેરોલ ફર્લો એસઓજી
હિતેશ ચાવડા એસઓજી સિટી-સી
બસીર મુંદ્રાક એસઓજી સિટી-બી