ફાઇનલ મતદાન: 2015 કરતા 3.13 ટકા ઓછું મતદાન, ક્યાં વોર્ડમાં કેટલું મતદાન ?

0
640

જામનગર :જામનગર મહાનગરપાલિકાની મતદાન પક્રિયા પૂર્ણ થયું છે.16 વોર્ડની 64 બેઠકોના 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે.પાંચ વાગ્યા સુધી એકંદરે નોંધાયું 53.64% મતદાન નોંધાયુ છે સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 12માં 64.75%, સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 9માં માત્ર 46.63% થયું છે. આ રહયા આંકડા,

જેમાં વોર્ડ -1માં 61.70 ટકા , વોર્ડ -2 54.94 , વોર્ડ -3માં 48.60, વોર્ડ -4માં 57.36, વોર્ડ -5માં 49.16, વોર્ડ -6 માં 53.51ટકા, વોર્ડ -7માં 50.48 ટકા, વોર્ડ – 8માં 47.27, વોર્ડ -9માં 46.63 ટકા, વોર્ડ -10માં 53.43, વોર્ડ -11માં 54.90 ટકા, વોર્ડ -12 માં 64.70 ટકા, વોર્ડ -14માં 53.88 ટકા, , વોર્ડ -15માં 48.21, વોર્ડ -15માં 54.78 ટકા અને વોર્ડ -16માં 49.66 ટકા મતદાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here