જામનગર : 236 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ, કોણ બાજી મારશે ?

0
565

જામનગર :જામનગર મહાનગરપાલિકાની મતદાન પક્રિયા પૂર્ણ થયું છે.16 વોર્ડની 64 બેઠકોના 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે.પાંચ વાગ્યા સુધી એકંદરે નોંધાયું 44.86% મતદાન નોંધાયુ છે સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 12માં 66.28%, સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 3માં માત્ર 36.09% થયું છે.

પાંચ થી છ દરમિયાન બૂથ અંદર આવેલા મતદારો મતદાન કરી રહયા છે.પાંચ વાગ્યાની સ્થિતિ નીચે મુજબ છે. જેમાં વોર્ડ -1 57.12, વોર્ડ -2 50.86, વોર્ડ -3 46.19, વોર્ડ -4 52.19, વોર્ડ -5 46.41, વોર્ડ -6 50.14, વોર્ડ -7 47.22, વોર્ડ -8 44.29, વોર્ડ -9 42.54, વોર્ડ -10 48.86, વોર્ડ -11 50.00, વોર્ડ -12 60.98, વોર્ડ -13 49.92, વોર્ડ -14 48.21, વોર્ડ -15 49.66, વોર્ડ -16 45.25 ટકા મતદાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here