કમકમાટી : કોમલ, સોચા થા તુમ્હારે ઘર આઉંગા, પર યે હો ન સકા, હમારી કહાની અધુરી રહ ગઈ…યુવાનની હૃદય દ્રાવક સુસાઈડ નોટ

0
947

જામનગર : જામનગરમાં તિરુપતી સોસાયટીમાં રહેતા એક યુવાને પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. કોરોના કાળમાં આર્થિક ભીસમાં આવી ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લીધું હોવાનું  સામે આવ્યું છે. પોતાના અનેક સપના સાકાર કરવા માંગતા આ યુવાને પોતાની વેદના મરણનોધમાં ઠાલવી છે. જેના પઠન બાદ કઠોર હૃદયનો માનવી પણ નરમ બની જાય એવી વેદના ઠાલવી છે આ યુવાને, જો કે મૃત્યુ પાછળ યુવાને કોઈને દોષ આપ્યો નથી. આ યુવાને લખેલ સુસાઇડ નોટ અક્ષર:સહ આ મુજબ છે…

મેં નિશ્ચલ શ્રીવાસ્તવ,

અપને પૂરે હોસ મેં આત્મ હત્યા કર રહ્ય હું, મુજપે કીસીને કોઈ દબાવ નહી બનાયા હે એ કરને કે લિયે, મેં ખુદ બચપન સે અબતક કે અપને જીવન ઓર સંઘર્ષો સે તંગ આકર એ કર રહા હું, મેને બહૂત સે લોગો કા પૈસા અપને કામમેં લગાયા થા, કોરોના કે બાદ પૈસા નીકલવાના બહુત મુશ્કિલ હો રહા હે, ઓર જીન લોગોને પૈસે લગાયે થે વો વક્ત દેને કો રેડી નહી, થોડા વક્ત મિલતા તો સબકે પૈસે ચુકા દેતા મેં, અબ લોગ મેરી નિયત પર સક કર રહે હે, હમને કિસી કો ધોખા નહી દિયા, બસ વક્ત ખરાબ ચલ રહા હે, ઉપર વાલા ભી સાથ નહી દેતા, હે ફંસતા હી જા રહા હું દલદલ મેં,

મમ્મી, મેરી ખુશી હે કી તુમ જૈસી માં મિલી, મગર તુમ્હારા દુર્ભાગ્ય હે કી મુજ જેસા બેટા મિલા તુમ્હે, માફ કર દેના, હમ કિસી લાયક ન બન શકે, તુમ્હારે ઓર પાપા કે અચ્છે બેટે ન બન શકે, હમ ન અચ્છે દોસ્ત, ન અચ્છા ભાઈ, ન અચ્છા બિજનેશમેન, કુછ ન બન શકે, બહુત કુછ કરના ચાહા, કર ન પાયે, મહેનત ભી બહુત કી, ફ્રસ્ટેશન ઇતના ઇતના બઢ ગયા હે કી ખુદ કો ખત્મ કરને કે અલાવા કોઈ રાસ્તા નહી, પાપા કે  પાસ જા રહા હુ માફી માંગને,

સોરી એવરી વન.

બસ એહી કહૂંગા કી બુરા નહી મેં, બસ બુરે હાલાત મેં ફસા રહા જીવન ભર, બહુત ચાહા પર નીકલ ન પાયા ઇન સબસે…..

કોમલ તુમ્હે બહુત પ્યાર કિયા, બહુત પ્યાર મિલા તુમસે, ઠીક સે સેટ હોકર તુમ્હારે ઘર આઉંગા, પર હોં ન સકા, માફ કર દેના, હમારી કહાની અધુરી રહ ગઈ….

તુમ્હારા નિશ્ચલ શ્રીવાસ્તવ….સોરી ફોર એવરીવન, અબ સબ લોગ મુજે બુરા સપના સમજ કર ભૂલ જાઈએગા…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here