સાવધાન : આવતીકાલથી માસ્ક વગર નીકળ્યા છો તો એક હજારનો દંડ

0
614

જામનગર : જામનગર સહિત રાજ્યભરમાં આવતી કાલથી માસ્ક વિહોણા નાગરિકો પર સરકાર રીત સરની તૂટી પડશે કેમકે આવતી કાલથી માસ્ક વગર બહાર નીકળતા વાહન ચાલકો અને નાગરિકોને રૂપિયા એક હજારનો દંડ ફટકારવામાં આવશે.

આજે મુખ્ય મંત્રીએ ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી પાક વિમાં યોજનાની જાહેરાતની સાથે મુખ્ય મંત્રીએ કોરોના સંક્રમણ ખાળવા માટે કડક કાર્યવાહી કરવામ આવશે. આજ દિવસ સુધી જે દંડની રકમ રૂપિયા ૫૦૦ હતી જે રકમ આવતી કાલથી રૂપિયા એક હાજર કરી દેવાની મુખ્ય મંત્રીએ જાહેરાત કરી છે. બેદરકાર નાગરિકોને સબક અને કોરોનાની લડાઈમાં સારા પરિણામ મેળવવા આ વધુ દંડ વસુલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here