યુહી ચલા ચલ રાહી : સાંસદ પૂનમ માડમ સેવાયજ્ઞના નવા અવતારમાં, જુઓ વિડીઓ

0
1188

જામનગર : હમેશા એક જનપ્રતિનિધિ પોતાના નાગરિકો પ્રત્યે સમર્પિત હોવો જોઈએ, એવું સાબિત કર્યું જામનગરના સાંસદ પૂનમબેન માડમએ,..દેવભૂમિ દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની સાંસદે રૂબરૂ મુલાકાત લીધી હતી. એ પણ સાંસદે પોતાની કાર સેલ્ફ ડ્રાઇવ કરી દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં ટ્રેક્ટરમાં બેસી જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યાં રૂબરૂ કરી, તત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. સેલ્ફ ડ્રાઈવ કરી સાંસદ પહોંચ્યા ગ્રામડાઓમાં પહોચ્યા હતા. આજે પણ એવા જ સેવા યજ્ઞમાં સહભાગી થવા માટે માડમે સેલ્ફ ડ્રાઈવ કરી વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. હેપ્પી સન્ડે લખેલીને પોસ્ટ કરેલ વિડીઓમાં સાંસદ કાર ચાલવતા હતા ત્યારે કારમાં વાગતું મંદ મંદ સોગ પણ એટલું જ સાર્થક થઇ રહ્યું હતું….યુ હી ચલા ચલ રાહી…યુ હી ચલા ચલ…..જુઓ વિડિઓ….

વિડીયો જોવા માટે ફેસબુકની નીચેની લીંક ઓપન કરો :

એક જનપ્રતિનિધિ પોતાના નાગરિકો પ્રત્યે સમર્પિત હોવો જોઈએ..એવું સાબિત કર્યું જામનગરના સાંસદ પૂનમબેન માડમએ,..દેવભૂમિ…

જામનગર અપડેટ્સ द्वारा इस दिन पोस्ट की गई रविवार, 12 जुलाई 2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here