નવા મંત્રી મંડળમાં ક્યાં મંત્રીને કયું ખાતું ? જાણો વિસ્તારથી

0
911

જામનગર અપડેટ્સ : રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નવા મંત્રી મંડળની રચના કરવામાં આવી છે. જેમાં ૧૦ કેબીનેટ મંત્રીઓ સનર રાજ્ય કક્ષાના ૧૪ મંત્રીઓ સાથે ૨૪ મંત્રીઓનું મંત્રી મંડળ બનાવ્યું છે. નો રીપીટ થીયરી સાથે ભાજપાએ જુના જોગીઓની હાકલ પટ્ટી કરી છે અને નવા મંત્રી મંડળમાં યુવા ચહેરાઓ તેમજ બે મહિલાઓને સમાવવામાં આવી છે. આ ઉપરાંત સાત પટેલને મંત્રી તરીકેની સ્થાન આપવામાં આવ્યું  છે. આ લીસ્ટ નીચે મુજબ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here