અપડેટ : મહાનગરપાલિકાની ઉમેદવારી યાદી જાહેર થયા બાદ ભાજપે બે નામ બદલ્યા, કોણ બદલાયા ? જાણો

0
1103

જામનગર : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય  ગરમાવો આવ્યો  છે. કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે ભાજપએ પણ ઉમેદવારોની પસંદગી જાહેર કરી છે. ભાજપાએ બનાવેલ નિયમોનું પાલન કરવામાં આવતા સીનીયર નેતાઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. જેને લઈને હવે સીનીયરોની રાજનીતિ કેવી રહે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. ભાજપે જાહેર કરેલ ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે….

આ યાદી જાહેર થયા બાદ બે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ત્રણમાં આશિષ કંટારીયાની જગ્યાએ પુર સ્ટેન્ડીગ ચેરમેન સુભાસ જોશી અને વોર્ડ નંબર નવમાં જાહેર થયેલ મહિલા ઉમેદવાર ધર્મીનાબેન ડોલરભાઈ બારડની જગ્યાએ ધર્મીનાબેન ગુણવંતભાઈ સોઢાનું નામ રીવાઈજ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here