જામનગર: એલસીબી PSI સહિત રાજ્યના 182 અધિકારીઓની બદલી

0
908

વિધાનસભાની ચૂંટણીને લઈને પોલીસ બેડામાં બદલી નો અવિરત રહેવા પામ્યો છે આજે વધુ અન્ય 13 બિન હથિયારી પીએસઆઇ ના પણ ઓર્ડર થતા કુલ 182 પીએસઆઇ ની બદલી થઈ છે જેમાં જામનગર એલસીબી માં ફરજ બજાવતા પી.એસ.આઇ ચંદ્રેશ કાટલીયા ને વડોદરા ગ્રામ્ય તેમજ સીટી બી ડિવિઝનના પી.એસ.આઇ રાદડિયા ને રાજકોટ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે સીટી એ ડિવિઝન પોલીસ દ્ત્તર હસ્તકના દરબારગઢ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ નિશાંત હરિયાણી ને રાજકોટ શહેરમાં મૂકવામાં આવ્યા છે.

તમામ બદલીના હુકમો નીચે મુજબ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here