રાઘવજીભાઈએ PWDના ૩૧૪ કરોડના કામ મંજુર કરાવ્યા

0
626

રાઘવજી પટેલ કહેતા હોય  કે…”મારા મતવિસ્તારમા દરેક સુવિધાઓ કરવા સજ્જ અને કટીબદ્ધ  છુ” તે જ દર્શાવે છે કે જન જનનુ હિત તેમના  હૈયામા છે તેમજ જન સેવા માટે તેઓ હંમેશા દોડતા રહ્યા છે અને સરકારમાથી અનેક કામો અવિરત મંજુર  કરાવતા જ રહ્યા છે ત્યારે આવા અનેક કામોમાંથી એક દાખલો લઇએ તો એક સાથે……અ….ધ…ધ…ધ ૩૧૪ કરોડના રીકાર્પેટ-રોડ-કોઝવે-એપ્રોચ રોડ-બ્રિજ-વાઇડનીંગ-સ્ટ્રેન્ધનીંગ સહિતના કામો ગામડાઓની સુવિધાઓ માટે રાઘવજીભાઇ એ મંજુર કરાવ્યા છે એટલુ જ નહી ભાજપની ભરોસાની સરકારમા રાઘવજીભાઇ ની સફળ રજુઆત નો રેકોર્ડ બોલે છે તેમ સમીક્ષકો જણાવે છે અને ઉમેરે છે કે આ અંગેનાસર્વેમુજબવિજળી, સિંચાઇ, માર્ગ મકાન, ખેતી, પશુપાલન, આરોગ્ય સહિતના લોકોના પ્રશ્ર્નોના ઝડપી નિકાલ કરવાનો રાઘવજીભાઇ નો રેકોર્ડ સ્થપાયો છે માટે જ સૌ ને પોતાના માનીતા લાગતા ૭૭–જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને વિધાનસભામા મોકલવા  ગ્રામજનો થનગને છે.

સુર્યપરા-બાડા રોડનું રીકાર્પેટનું કામ રૂપિયા ૧૦૦ લાખ, મોટા થાવરિયા ટુ એસ.એચ. રોડના  રીકાર્પેટનું કામ રૂપિયા ૪૦ લાખ, ભરતપુર-વિજયપુર રોડના રીકાર્પેટનું કામ રૂપિયા ૧૨૦ લાખ, પસાયા-બેરાજ રોડના રીકાર્પેટનું કામ રૂપિયા ૧૦૦ લાખ, બેડ-રસુલનગર રોડના સીસી રોડનું કામ રૂપિયા ૮૦ લાખ, નકલંક રણુજા-શેખપાટ ટુ જોઈન એસ.એચ.ના રીકાર્પેટનું કામ રૂપિયા ૨૧૦ લાખ, જામવંથલી ટુ ઉંડ એપ્રોચ રોડના માટી કામ,મેટલીંગ,નાળાકામ, ડામરનું કામ રૂપિયા ૫૫૦ લાખ, સરમત ટુ સ્ટેટ હાઇવે જોઇન્ટ એરફોર્સ રોડના રીકાર્પેટનું કામ રૂપિયા ૧૪૧ લાખ, વાવ બેરાજા થી ચંદ્રાગઢ સુધીના રસ્તાનું માટી કામ,મેટલીંગ,નાળાકામ, ડામરનું કામ રૂપિયા ૫૦૦ લાખ, ખીરી ટુ જોઇન એસ.એચ. ના રીકાર્પેટનું કામ રૂપિયા ૪૦ લાખ, તમાચણ ટુ જોઈન વી.આર. રોડ પરના કોઝ-વેનું કામ રૂપિયા ૬૦.૦૦ લાખ, નારણપર નાઘુના રોડ પરના મેજર બ્રીજનું કામ ૪૫૦ લાખ, બાલાચડી ટુ જોઈન એસ.એચ. પરના કોઝ-વેનું કામ રૂપિયા ૫૦ લાખ, બેરાજા-જગા રોડ પરના સ્લેબ ડ્રેઈનનું કામ રૂપિયા ૧૦૦ લાખ, તમાચણ ટુ વીરપર રોડ પર આવેલ સતીમાના મંદિર પાસેના કોઝ-વેનું કામ રૂપિયા ૫૦ લાખ,ની લાગતથી મજુર થયું છે.

આ ઉપરાંત લાખાણી મોટો વાસ થી સૂર્યપરા રોડ પરના કોઝ-વેનું કામ રૂપિયા ૫૦ લાખ, મોટા થાવરીયા-ખીમરાણા રોડ પરના કોઝ-વે(વોશ આઉટ)નું કામ રૂપિયા ૮૦ લાખ, ધુતારપર બ્રીજ ધૂડશિયા ટુ જોઈન એસ.એચ. રોડ(વાયા વરૂડી માતાજી)ના બ્રીજ વાઈડનીંગનું કામ રૂપિયા ૨૦૦ લાખ, ખીમરાણા ટુ જોઇન એસ.એચ. રોડના કામ રૂપિયા ૩૩૦ લાખ, જોડીયા એસ.એચ. ટુ શામળાપીર મંદિર એપ્રોચ રોડના કામ રૂપિયા ૭૫ લાખ, નાની બાણુગર ટૂ જોઈન એસ.એચ પરના રીસર્ફેસીંગનું કામ રૂપિયા ૫૦ લાખ, સપડા ટુ જોઇન એસ.એચ પરના રીસર્ફેસીંગનું કામ રૂપિયા ૨૦ લાખ, સપડા ટુ ગણપતિ મંદિર રોડ પરના રીસર્ફેસીંગનું કામ રૂપિયા ૩૦ લાખ, બાલાચડી ટુ યાકુબપીરશા રોડ પરના રીસર્ફેસીંગનું કામ રૂપિયા ૬૦ લાખ, નેવી મોડા ટુ જોઇન મોડાના રસ્તાના કામ રૂપિયા ૧૭૫ લાખ, આમરા-શાપર નોન પ્લાન રોડના કામના રૂપિયા ૧૬૦ લાખ, નંદપુર ટુ બજરંગપુર નોન પ્લાન રસતાના કામના રૂપિયા ૩૦૦ લાખ, ધુતારપર થી નિષ્ઠાનગરી જયપુર નોન પ્લાન રસ્તાના કામના રૂપિયા ૫૦ લાખ, ખીમલીયા થી ઠેબા નોન પ્લાન રસ્તાના કામના રૂપિયા ૬૦ લાખ, વિભાપર થી નવા નાગરના નોન પ્લાન રસ્તાના કામના રૂપિયા ૪૦ લાખ, બાલચડી ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા ૨૭૫ લાખ, લક્ષ્મીપુરા(જોડીયા) ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા ૧૭૦ લાખની લાગતથી મંજુર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અલીયાથી ચાવડા ટુ જોઇન એસ.એચ રોડ પરના કોઝવે થી પુલનું કામ રૂપિયા ૫૦૦ લાખ, ધુડશીયા ટુ એસ.એચ પર કોઝ-વેનું કામ રૂપિયા ૧૨૫ લાખ, વસઇ-આમરા-જીવાપર-દોઢિયા રોડના વાઇડનીંગનું કામ રૂપિયા ૨૨૦ લાખ, દોઢિયા-ખોજા બેરાજા રોડના વાઇડનીંગનું કામ રૂપિયા ૨૭૦ લાખ, નવા નાગના ટુ જુના નાગના કોઝવેના સ્થાને મેજર બ્રીજનું કામ રૂપિયા ૨૨૫ લાખ, રોજીયા થી વંથલી રોડ ડેમેજ માઈનોર બ્રીજના સ્થાને નવો માઈનોર બ્રીજનું કામ રૂપિયા ૨૦૦ લાખ, ચંગા થી નારાણપુર રોડ સાંકડા નાળાના સ્થાને નવો કોઝવેનું કામ રૂપિયા ૯૦ લાખ, નંદપર ગાયત્રીનગર થી વીરપુર રોડ ડેમેજ કોઝવેના સ્થાને માઈનોર બ્રીજનું કામ રૂપિયા ૧૨૫ લાખ, જીવાપર-બાલંભડી-ગાડુકા રોડ જર્જરિત માઈનોર બ્રીજના સ્થાને નવો માઈનોર બ્રીજનું કામ રૂપિયા ૫૦ લાખ, નારણપર થી ચંગા માટીકામ મેટલકામ તથા સીસી રોડના કામના રૂપિયા ૩૭૦ લાખ, નાઘેડી થી લાખાબાવળ કેનાલ પેરેલલ રોડના કામના રૂપિયા ૧૫૦ લાખ, લાવડીયા-મકવાણા-ઢંઢા રસ્તા પરના મેજર બ્રિજના કામના રૂપિયા ૩૨૦ લાખ, બારાડી થી બેરાજા રસ્તા પરના મેજર બ્રિજના કામના રૂપિયા ૪૦૦ લાખ, મોટી ભલસાણ થી સુમરી મેજર બ્રિજના કામના રૂપિયા ૩૫૪ લાખ, ચંન્દ્રાગા થી કરાણા રોડના કામના રૂપિયા ૩૧૫ લાખ, વાણીયા ગામ ટુ ચંન્દ્રાગા રોડના કામના રૂપિયા ૧૭૦ લાખ, ગાગવા થી જોગવડ રોડના કામના રૂપિયા ૧૩૦ લાખ, લાખા બાવળ ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા ૧૭૦ લાખના ખર્ચે મંજૂર કરાયું છે.

બીજી તરફ સુર્યપરાથી નાની બાણુંગાર રસ્તાના કામના રૂપિયા ૧૬૦ લાખ, નારણપર થી ચેલા રોડના રસ્તાના કામના ૨૨૦ લાખ, અલીયા થી ચાવડા રોડના કામના રૂપિયા ૨૫૦ લાખ, ખીમરાણા થી મોટા થાવરીયા રોડના કામના રૂપિયા ૧૫૦ લાખ, મોડપર-મતવા-હડમતીયા-વાગડીયા-મોટી ભલસાણ રોડના કામના રૂપિયા ૭૬૦.૪૨ લાખ, હર્ષદપુર-નાઘુના-કોંઝા-ચંન્દ્રગા-મકવાણા-ઢંઢા રોડના કામના રૂપિયા ૫૮૯.૩૧ લાખ, નાની ખાવડી થી મોટી ખાવડી રોડના કામના રૂપિયા ૧૫૧ લાખ, અલીયા ચાવડા ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા ૫૦૦ લાખ, લતીપર થી પીઠડ થી જશાપર રોડના કામના રૂપિયા ૨૮૯.૦૯ લાખ, હર્ષદપુર-નાઘુના-કોંઝા રોડના કામના રૂપિયા ૨૦૦ લાખ, જાંબુડા થી ખીજડીયા રોડના કામના રૂપિયા ૧૨૫ લાખ, નાની ખાવડી થી ગાગવા થી મુંગણી રોડના કામના રૂપિયા ૨૫૦ લાખ, મોટા થાવરીયા ટુ અલીયા બાડા રોડના કામના રૂપિયા ૪૦૦ લાખ, સરદારનગર (ખિલોસ) થી સ્ટેટ હાઇવે રોડના કામના રૂપિયા ૨૫૦ લાખ, વીરપર-વેરતીયા-બજરંગપુર ટુ જોઇન એસ.એચ. રસ્તાના કામના રૂપિયા ૭૦ લાખ કામ મંજુર થઇ તૈયાર થઇ ગયા છે.

જયારે જામગનર તાલુકાના મતવા ટુ નાની માટલી રોડના કામના રૂપિયા ૩૦ લાખ, ભરતપુર ટુ જોઇન ઉંડ ૧ ડેમ એપ્રોચ રોડના કામના રૂપિયા ૭૦ લાખ, લોઠીયા થી ખોજા બેરાજા રોડના કામના રૂપિયા ૧૮૦ લાખ, મતવા ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા ૧૧૦ લાખ, મતવા ટુ ઓલ્ડ ધુતારપર રોડના કામના રૂપિયા ૩૦ લાખ, મતવા ટુ હનુમાન મંદિર (આવરીયા ડેમ) રોડના કામના રૂપિયા ૩૦ લાખ, વીજરખી-મીયાત્રા-નાના થાવરીયા રોડના કામના રૂપિયા ૮૦ લાખ, મોટી લાખાણી ટુ નાની લાખાણી રોડના કામના રૂપિયા ૧૦૦ લાખ, નાની માટલી ટુ મેડી રોડના કામના રૂપિયા ૩૦ લાખ, ચંગા ટુ જોઇન એસ.એચ. રોડના કામના રૂપિયા ૬૦ લાખ, મોટી બાણુંગાર ટુ જોઇન એચ.એચ. રોડના કામના રૂપિયા ૧૫૦ લાખ, ધુતારપર-સુમરી-ખારાવેઢા-પીઠડીયા રોડના કામના રૂપિયા ૮૦ લાખ, ચંન્દ્રગઢ થી ચન્દ્રગઢ પાટીયા એસ.એચ. રોડના કામના રૂપિયા ૨૦૦ લાખ, ધુંવાવ બાયપાસ ટુ જોઇન ખીમરાણા બાયપાસ રોડના કામના રૂપિયા ૯૦ લાખના ખર્ચ મંજુર થયો છે.

જયારે જામનગર તાલુકાના જામવંથલી ટુ ઉંડ-૧ ડેમ એપ્રોચ રોડના કામના રૂપિયા ૫૫૦ લાખ, ખંભાલીડા-રવાણી ખીજડીયા-રોજીયા રોડના કામના રૂપિયા ૬૫૦ લાખ, હાપા ટુ એસ.એચ.નોન પ્લાન રોડના કામના રૂપિયા ૧૦૦ લાખ, માળીયા આમરણ જોડિયા જાંબુડા પાટીયા રોડની ખાસ મરામત માટે ૨૦૦ લાખ, વાઇડનીંગ એંડ સ્ટ્રેધનિંગ ઓફ જામનગર લાલપુર પોરબંદર રોડ માટે ૧૯૦૦ લાખ, જામનગર સમાના ફુલનાથ રોડ કોઝવેની જગ્યાએ ઉંચા પુલ માટે ૬૧૬ લાખ, રીસર્ફેસિંગ ઓફ દરેડ મસિતીયા ચાંપાબેરાજા લાખા બાવળ રોડ માટે ૨૨૫ લાખ, રીસર્ફેસિંગ ઓફ જાંબુડા પાટિયા અલીયાબાદા વિજરખી રોડ માટે ૧૫૦ લાખ, રીકાર્પેટીંગ ટુ હર્ષદપુર મોખાણા ખિમલીયા રોડ માટે ૩૮૦ લાખ, હર્ષદપુર મોખાણા ખિમલીયા રોડ માટે ૪૦૦ લાખ, માળીયા આમરણ જોડિયા જાંબુડા પાટીયા રોડ માટે ૮૦ લાખ, વાઇડનીંગ એંડ સ્ટ્રેન્ધરીંગ ઓફ માળીયા આમરણ જોડિયા જાંબુડા પાટીયા રોડ માટે ૧૧૫૦ લાખ મળી કુલ રૂપિયા ૩૧૪ કરોડના કામો રાઘવજીભાઈએ મંજુર કરાવ્યા હતા. આ તમામ કામો જનતાને યાદ છે. જયરે જયારે રાઘવજીભાઈ જનસંપર્કમાં નીકળ્યા છે ત્યારે જનતાએ આ તમામ કામો ગણાવી સહકારની ખાતરી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here