ઓખા: પ્રેમિકાએ સગાઇ કરવાની ના પાડી દેતા યુવાને જીવ દીધો

0
503

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ પંથકમાં આરંભડા ગામે રહેતા એક યુવાને પ્રેમમાં મળેલી નિષ્ફળતાને લઈને જીવતર ટકાવ્યું છે સુરજ કરારીની રહેતા યુવાને આરંભડા ગામે રહેતી યુવતી સાથે થયેલ પ્રેમ સંબંધ બાદ યુવતી અને તેના પરિવારે સગાઈ કરવાની ના પાડી દેતા યુવાને ગળાફાંસો ખાય જીવા દોરી ટૂંકાવી લીધી હોવાની વિગતો સામે આવી છે.

પ્રેમમાં નિષ્ફળ જતા અનેક યુવા હૈ આખા સુધીનો પગલા ભરી જીવતા ધૂળધાણી કર્યું છે ત્યારે આવો ચેક બનાવો ઓખા મંડળમાંથી સામે આવ્યો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના સૂરજકરાડી ગામે રહેતા નયનભાઈ નાનજીભાઈ સિંગરખીયા પોલીસ નામના યુવાનએ 16 મીના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવવા અંગે મૃતકના માતા જશુબેન પોલીસને જાણ કરતા હતા મીઠાપુર પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક નયનના માતા જશુંબેનનું નિવેદન નોંધ્યું હતું.. જેમાં ચોકાવનારી વિગત સામે આવી હતી. 24 વર્ષીય મૃતક પુત્ર નયનને આરંભડા ગામ વિસ્તારમાં આંબેડકર સોસાયટીમાં રહેતી શીતલ સોમાભાઈ સાગઠીયા નામની યુવતી સાથે ઘણા સમયથી પ્રેમ સંબંધ બંધાયો હતો. લાંબો સમય પ્રેમ સંબંધ ચાલ્યા બાદ શીતલ અને તેમને પરિવારે નયન સાથે સગાઈ કરવાની ના પાડી દીધી હતી

પ્રેમભગ્ન થતાં નયન થોડા દિવસ સુધી રહ્યો હતો આ ગુમશુમ અવસ્થા વચ્ચે જ નયન ને ગઈકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લઇ જવાદોરી ટુંકાવી લીધી હતી પ્રેમમાં નિષ્ફળ જતા યુવાને કરેલા આપઘાતના પગલાં પરિવારમાં શોકનું વધુ ફરી વળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here