મહાનગરપાલિકા બજેટ : કર દર વધારા વિહોણું બજેટ સ્ટેન્ડીગમાં , રૂપિયો ક્યાંથી આવશે ? ક્યાં જશે ? જાણો સંપૂર્ણ બજેટની વિગતો

0
333

જામનગર : જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 નું બજેટ સ્ટેન્ડીંગ કમિટીમાં કમિશ્નર દ્વારા રજુ કરવામાં આવેલ. જે મુજબ નવા વર્ષમાં કોઇપણ જાતના કર દરમાં વધારો કર્યા વગરનું અંદાજપત્ર મંજુર કરવા અંગે એટલે કે ગત વર્ષના કર દર યથાવત રાખવા ભલામણ કરવામાં આવેલ છે.જેમાં ચાલુ વર્ષ 2020-21 માં કોવીડ-19 ની વૈશ્ર્વિક મહામારી અન્વયે અલગ-અલગ ક્ષેત્રેમાં તેની ઘેરી અસરો અને પ્રત્યાધાત અન્વયે મહાનગરપાલિકા દ્વારા લોકડાઉનમાં પણ અવીરત સેવાઓ પુરી પાડવામાં આવેલ છે અને સાથે સાથે વિકાસના કામોને પ્રાધાન્ય આપી જરૂરી એવા તમામ આંતર માળખાકીય સુવિધાના કામો ચાલુ રાખવામાં આવેલ છે.

કોરોના જંગ અન્વયે આપણી મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વે, જનજાગૃતિથી શરૂઆત કરી ટેસ્ટીંગ, કવોરન્ટાઇન, પ્રાથમિક સારવાર, દવાઓનું વિતરણ અન્વયેની તમામ કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. સને 2020-21 દરમ્યાન પાણી પુરવઠાના કામો, અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ હસ્તકના કામો, હાઉસીંગ સેલ, રસ્તાઓ, ફાયર અને ઇમરજન્સી સર્વિસના કામો, આગવી ઓળખના કામો અન્વયે ભુજીયા કોઠા રેસ્ટોરેશન-કર્ન્ઝવેશનના કામો પ્રગતિમાં છે.

આ ઉપરાંત વર્ષ 2021-22 દરમ્યાન મુખ્ય આયોજનો નીચે મુજબ છે. ગત વર્ષે ચાલુ સાલે કેન્દ્ર / રાજય સરકારશ્રી દ્વારા ‘નલ સે જલ’ અભિયાન હેઠળ ઘરે ઘરે નળ દ્વારા શુધ્ધ પાણી વિતરણ થાય તે માટે શહેરના તમામ ઘરોને નળ કનેકશનથી આવરી લેવા માટે જરૂરીયાત મુજબની ડી.આઇ. પાઇપ લાઇનનું ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભુ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ. જે અન્વયે પ0 કરોડના કામો હાલે ચાલુ છે, અને બાકી રહેતા કામો અંગે રૂા. 2પ કરોડના કામો હાથ ધરવામાં આવશે.

તદઉપરાંત ગુલાબનગર ખાતે જુનો સમ્પ ડીસ્મેન્ટલ કરી નવો વધુ ક્ષમતાનો સમ્પ, પંપ હાઉસ અને કલોરીન સીસ્ટમ મળી કુલ રૂા.1.68 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ અન્વયે શહેરમાં ભુગર્ભ ગટર નેટવર્ક ઉભુ કરવા અન્વયે કુલ રૂા. 61.79 કરોડના કામો પૈકી રૂા. 31 કરોડના કામો હાલે ચાલુ છે અને 14 મા નાણાપંચ અન્વયે હૈયાત નેટવર્ક સાથે જોડી શકાય તેવા વિસ્તારોમાં પાઇપ ગટર અને ભુગર્ભ ગટરના કુલ રૂા.2.37 કરોડના કામો, ૧૫ મા નાણાપંચ હેઠળ સીવર કલેકશન પાઇપ લાઇન નેટવર્ક માટે રૂા. 13.પ0 કરોડના કામોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ શહેરમાં નવા ભળેલા વિસ્તારોમાં સિવર કલેકશન પાઇપ લાઇન નેટવર્ક તેમજ પંપીંગ સ્ટેશન અને રાઇઝીંગ મેઇનના કામો અંગેનું આયોજન કરવામાં આવેલ છે. રસ્તાના કામો અન્વયે માન. સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સડક યોજના, લોકભાગીદારી યોજના અને આઉટ ગ્રોથ એરીયાની ગ્રાંટ અંતર્ગત રૂા. 2પ કરોડના ખર્ચે ડામર / સી.સી. રોડના કામોનું આયોજન કરવામાં આવેલ છે.

આંતરમાળખાકીય સુવિધાના કામો અન્વયે ટાગોર કલ્ચરલ કોમ્પલેક્ષ માટે રીવાઇઝડ ડી.પી.આર. તૈયાર

કરવામાં આવેલ છે. ગ્રાંટ પ્રાપ્ત થયે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લાલપુર બાયપાસ પાસે સ્મશાન બનાવવાના આયોજન અન્વયે આનુસંગીક હાથ ધરવામાં આવશે તેમજ સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી રીંગ રોડ વાઇડનીંગ તથા બીજા તબકકામાં વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધીના રીંગ રોડનું આયોજન કરવામાં આવેલ છે.

પોલીસ હેડ કવાર્ટર પાછળ અંદાજે 12043 ચો.મી. જગ્યામાં સ્પોટર્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી રૂા. 20.92 કરોડના ખર્ચે આધુનીક સ્પોટર્સ કોમ્પલેક્ષ ડેવલોપ કરવામાં આવશે. ૧૫ માં નાણાંપંચની ગ્રાંટ આધારીત રૂા. 4.પ0 કરોડના ખર્ચે મેટલ વાઇડનીંગ તથા ડી.પી. રસ્તા ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એર્ફોડેબલ હાઉસીંગ ઇન પાર્ટનરશીપ (એએચપી) ઘટક હેઠળ 1404 આવાસ યોજનાનું રી-ડેવલોપ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જે ડી.પી.આર. મંજુર

થયેથી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જનતા ફાટક પાસેના સ્લમ પોકેટસનું ઇનસાઇટ ટુ ડેવલોપમેન્ટ માટે 106 આવાસ બનાવવાનું આયોજન

કરવામાં આવેલ છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અન્વયે હાલે 3 ફાયર સ્ટેશન કાર્યરત છે, તે ઉપરાંત હાપા અને લાલપુર બાયપાસ પાસે બે નવા ફાયર સ્ટેશન બનાવવા અંગેનું આયેજન કરવામાં આવેલ છે. તેમજ રૂા. 2 કરોડના ખર્ચે સાધનો વસાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત વિગતે કમિશ્નરશ્રીના બજેટમાં સુચવવામાં આવેલ કર વધારાનો મોટા ભાગનો વધારો ના-મંજુર કરી ભલામણ સાથે જનરલ બોર્ડ તરફ રવાના કરવામાં આવેલ છે.

સને 2021-22 ના વર્ષ માટે કમિશ્નરશ્રીની કરદરની દરખાસ્ત અન્વયે સ્ટેન્ેડીંગંગ કમિટીએ કરેલેલ ભલામણ, ક્ષેત્રફળ (કારપેટેટ એરેરીયા) આધારીત પ્રોપેપર્ટી ટેકેકસ અન્વયે મિલ્કત વેરેરાના દરો, નામ ટ્રાન્સફર ફી, સરચાર્જ (શિક્ષણ ઉપકર) ના દરો,ે, કર્ન્ઝર્વવન્સી એેન્ડ સુઉઅરેજેજ ટેકસ, દસ્તાવેજીેજી / નકલ દસ્તુરુરી / ચેકેક રીટર્ન ચાર્જ તેમેમજ રીબેટેટ અંગંગેનેના દરો સને 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલ છે.

વધુમાં ધાર્મિર્કક જગ્યાઓમેમાં હાલે પ્રા્રોપેપર્ટી ટેકેકસમાં જે રીતે માફી આપવામાં આવેલેલ છે તે રીતે સફાઇ કર પણ સાથો માફી આપવાની રહેશે.

 રેન્ટબેઇેઇઝ તેમેમજ કારપેટેટબેઇેઇઝ મિલ્કતવેરેરામાં વ્યાજ માફી અંગંગે 2006 પહેલેલાની રેન્ેટબેઇેઇઝ મુજુજબ હાઉસ ટેકસ અને વોટેટર ચાર્જની બાકી રકમ ઉપર 100% વ્યાજ માફી અને તા. 01-04-2006 પછીની ક્ષેત્ર્ેત્રફળ આધારીત પ્રા્રોપેપર્ટી ટેકેકસની રકમમાં 9% લેખે વ્યાજ રાહત આપવા ભલામણ કરવામાં આવેલેલ છે.

 વ્હીકલ ટેકેકસ : આજીવન કર માં ગત વર્ષ મુજબ યથાવત રાખવામાં આવે છે.ે. વોટેટર ચાર્જના દરો સને 2020-21 અન્વયે મીટર કનેકેકશન / બ્લક જથ્થાથી અપાતા પાણીના દરો,ે, મીટર વગરના કનેકેકશનો માટે પાણીના દર, પીવાના પાણીના ટેન્ેકર ચાર્જ, તમામ ફીકસ કનેકેકશન માટે ઓપેપરેશેશન અને મેઇેઇન્ટેન્ેસ ચાર્જર્,, અન્ય ચાર્જર્,, નળની લાઇનમાંથંથી મોટેટર દ્વારા પાણી ચોરેરી અન્વયે વસુલુલવાની થતી રકમ, ગેરેરકાયદેસેસર કનેકેકશન રેગ્યુલુલાઇઝેશન અંગેનેના ચાર્જર્,, પ્લમ્બરીંગંગ લાયસન્સ ફીના દરો સને 2020-21 મુજબ યથાવત રાખવામાં આવેલ છે.

 વિશેષેષમાં, જે તે આસામીઓને રહેણાંક પ્રોપર્ટીમાં એક નળકનેકશન હોવા છતાં એક થી વધુ નળ કનેકશનના બિલો મળે છે તેવી અરજી / ફરીયાદો શહેરીજનો તરફથી રજુ થાય છે. તદઉપરાંત આવા કનેકશનો અંગેની ડીમાન્ડો પણ વખતો-વખત ચડત હોય છે. તેમજ આવા કનેકશનોની સ્થળ તપાસ પણ થઇ ગયેલ છે. પરંતુ, આવા કનેકશનોની ડીમાન્ડો અંગે માંડવાળ અંગે છેવટનો નિર્ણય થયેલ ન હોય, આથી આવી

ડીમાન્ડો માંડવાળ કરવા જે તે કિસ્સાઓમાં રજુ થયેલ આધારો અને સ્થળ તપાસના રીપોર્ટો અન્વયે યોગ્ય

નિર્ણય લેવા કમિશ્નરશ્રીને સત્તા આપવા ભલામણ કરવામાં આવે છે. આ અંગેની તમામ આનુસંગીક

કામગીરી છ માસમાં પૂર્ણ કરવાની રહેશે. થીયેટેટર ટેકસ અન્વયે થીયેટેટર, વિડીયો થીયેટેટર, નાટક, સરકસ, તમાસા તથા થીયેરેરીકલ ખેલેલ અંગંગેનેના દરો સને 2020-21 મુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે.

 બજાર બ્રા્રાંચંચ અન્વયે ભો-ભાડા, મ્યુિુનિ. મિલ્કત, દુકુકાનો અને કેબેબીનો ભાડા તેમેમજ નામ ટ્રાન્સફર ફી અંગંના દરો સને 2020-21 મુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે. પ્રસ્રસંગંગોપેપાત શુશોભન જાહેરેરાત અન્વયે છાજલી, મંડંડપ, કમાનના રોજીેજીંદંદા દરો તેમેમજ વાહન દ્વારા રોડેડ શોથેથી જાહેરેરાત કરવાના રોજીેજીંદંદા દરો સને 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે. ગેસેસ/ટેલેલીફોન/ઓએફેફસી કેબેબલ ભાડુ, પીજીવીસીએલેલ તથા ભાડા લેઇેઇટ પેમેન્ેટ વિલંબંબીત ચુકવણાના દરો વર્ષ 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.

 કારખાના લાયસન્સ ફી અંગંગેનેના દરો સને 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે. જાહેરેરાત બોડેર્ડર્નના દરો, રાવળી જમીન વેચેચાણ / દસ્તાવેજીેજી ફીના ચાર્જ તેમેમજ પાર્કીર્ગગ ચાર્જ ના દરો વર્ષ2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.

વિશેષેષમાં, શહેરેરમાં અલગ-અલગ જગ્યાએ પે એન્ેડ પાર્ક માટે સ્થાનો નિશ્ર્ચીત કરી પે એન્ેડ પાર્ક

માટે આનુસુસંગંગીક કાર્યવાહી તાકીદે હાથ ધરવાની રહેશેશે.ે. શહેરેરમાં અનઅધિકૃતૃત / ગેરેરકાયદેસેસર દબાણ બાંધંધકામો,ે, રેકેકડીઓ,ે, ફો-ે-વ્હીલરો, પથારા દૂરૂર કરી જપ્ત કરવા અંગંગેનેના દરો વર્ષ 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે.

ઢોર ડબ્બા ચાર્જ તથા ઢોરેર ડબ્બા દંડંડ અને ટેક્નીકની મશીનરી દ્વારા બહારથી સફાઇ કરવાનો ચાર્જ વર્ષ 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે. સોલેલીડ વેસ્ેસ્ટ કલેકેકશન ચાર્જના દરો વર્ષ 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે,. પબ્લીક હેલ્ેલ્થ બાયલોઝેઝ-2018 અંતંતર્ગર્તત શુલ્ુલ્ક અને વહીવટી ચાર્જીર્સસ, પ્લાસ્ટીક વેસ્ેસ્ટ મેનેજેજમેન્ેટ બાયલોઝે અંતંતર્ગર્તત શુલ્ુલ્ક અને વહીવટી ચાર્જીર્સસ તથા રજીસ્ટ્રેશેશન ફી અને ચાર્જીર્સસના દરો વર્ષ 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.

 ન્યુસુસન્સ અંગંગે વહીવટી ચાર્જ સને 2020-21 મુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે. ભુગુગર્ભ ગટર હાઉસ કનેકેકશન ચાર્જ સને 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે. ફાયર ચાર્જીર્સસ રાજય સરકારશ્રી દ્વારા મંજુરુર કરવામાં ગુજુજરાત ફાયર પ્રિવ્રવેન્ેસન એન્ેડ લાઇફ સેફેફટી મેઝેઝર એકેકટ 2013 અન્વયે રાજય સરકારશ્રી દ્વારા ફાયર ચાર્જીર્સસ, અન્ય તમામ ચાર્જીર્સસ વખતો-ે-વખત નકકી થયા અનુસુસાર અમલવારી કરવાની રહે છે.ે. તે મુજુજબ અમલવારી કરવાની રહેશેશે. આંતરીક સવલતના ચાર્જ દર, ભોેં-ં-ભાડાના દર, સર્વિર્સસ દર ચાર્જીર્સસ તથા વિકાસ દર, નવા બિનખેતેતી લે-ે-આઉટ ચાર્જીર્સસ સને2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે.  ટેલેલીકોમ્ેમ્યુનુનીકેશેશન ઇન્ફ્રાાસ્ટ્રકકચર – માઇકાોવેવ ટાવરના પ્રા્રારંભંભીક ઇન્સ્ટોલેશેશન ચાર્જ તથા પરવાનગીના દરો સને 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે. એચેચડીડી પધ્ધતિથી સ્ટ્રેન્ેચ બનાવી કેનેનલ નાંખંખ અને પોલેલ ઉભા કરી વાયરલેસેસ બ્રા્રોડેડબેન્ેડ સર્વિર્સસ માટે રોડેડ તોડેડવા અંગંગે સ્ટે.ે. કમિટીની પૂવૂર્વ મંજંજુરુરી લેવેવાની રહેશેશે.ે.  દવાખાનુું,ં, જન્મ-મરણ સર્ટીર્ફફીકેટેટ ફી, લગ્ન નોેંધંધણી અને પ્રમ્રમાણીત ઉતારા ફી ના દરો સને 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે. ટાઉન હોલેલ ભાડા, એમેમ.પી. શાહ સભા ગૃહૃહ (કોમ્ેમ્યુનુનીટી હોલેલ), આર્ટ ગેલેરેરી તથા પાબારી પ્રા્રાર્થર્નના હોલેલના ચાર્જીર્સસ સને 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે. સરદાર વલ્લભભાઇ પટેલેલ એમ્ેમ્યુઝુઝમેન્ેટ પાર્ક તથા જામ રણજીતસિંહંહજી પાર્ક એન્ટ્રીી ફી તથા અન્ય ચાર્જીર્સસ સને 2020-21 મુજુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે. વધુમાં, કોમર્શીયલ ફોટોશુટ અને વિડીયોગ્રાફીના ચાર્જ અંગે રૂા. પ,000/- વસુલ કરવા ભલામણ કરવામાં આવેલ છે. તેમજ વ્યકિતગત રીતે કેમેરાથી ફોટોગ્રાફી અંગે રૂા. 100/- વસુલ કરવા ભલામણ કરવામાં આવેલ છે.ગાર્ડર્નન ફી અને અન્ય વહીવટી ચાર્જીર્સસ, રણમલ તળાવ એન્ટ્રીી ફી તથા મોનેર્નીર્ગગ વોકેકીંગંગ પાસ તથા લાખોટેટા મ્યુઝુઝીયમ એન્ટ્રીી ફી તથા ફોટેટોગેગ્રા્રાફી ચાર્જીર્સસ, રણમલ તળાવ ન્યુસુસન્સ ચાર્જ : દરો સને 2020-21 મુજબ યથાવત રાખવામાં આવેલ છે. જેમાં રણમલ તળાવ ઇવનીંગ પાસ અંગે કોવીડ-19 અન્વયે તા. 30-09-2021 સુધી સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે.

 વ્યવસાય વેરો

સરકારે કાયદામાં દર્શાવેલ અને મંજુર કરેલ દરોએ વસુલવાનો રહેશે. વધુમાં, જે ધંધાર્થીઓને વ્યવસાય વેરાના બીલો અન્વયે જે રકમ ભરપાઇ કરવાની થાય તેમાં તા. 30-06-2021 સુધીમાં રકમ ભરપાઇ કરી આપે તો વ્યાજ માફી રાહતના ધોરણે 9% વ્યાજ માફી આપવા ભલામણ કરવામાં આવેલ છે. જ૩ક્મ ઇ.ડબલ્યુ.ુ.એસેસ. આવાસ યોજેજનામાં બનાવવામાં આવેલેલ કોમ્ેમ્યુનુનીટી હોલેલ તથા કેરેરણ વેસ્ટ ચાર્જ સને 2020-21 મુજબ યથાવત રાખવામાં આવેલેલ છે.ે. રક્ષાબંધંધન અને ભાઇબીજના દિવસે સીટી બસમાં મુસુસાફરી કરનાર મહિલાઓને ફ્રીી મુસુસાફરી વ્યકિતગત શૌેૈચેચાલય સહાય જે તે આસામીને રૂા. 12,000/- ખર્ચ અન્વયે સહાય પેટે આપવામાં આવે છે તેમાં રૂા. 2,000/- મહાનગરપાલિકા તરફથી વધારાના આપવામાં આવશે એટલે કે, કુલ રૂા. 14,000/- વ્યકિતગત શૌચાલય યોજના અન્વયે સહાય આપવામાં આવશે.

 નગર પ્રા્રાથમિક શિક્ષણ સમિતિ બજેટ

જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ પણ આ બજેટની સતાહે સમાવી લેવાયું છે જેમાં 2021-22 ના વર્ષ માટે મહાનગરપાલિકાના ફાળા પેટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મહાનગરપાલિકાના ફાળાની રકમ રૂા. 14 કરોડ અને શાળા ફર્નીચર, રીપેરીંગ, નળ-લાઇટ ફીટીંગ, ફાયર શેફટી સાધનો વિગેરે માટે રૂા. 1.0પ કરોડ મળી કુલ રૂા. 1પ.0પ કરોડ ફાળવવામાં આવશે.

 શ્રી વી.એમેમ. મહેતા મ્યુની. આર્ટર્સ એન્ડ કોમર્સ કોલેજનું બજેટ

જામનગરની વીએમ મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માટે 2021-22 ના વર્ષ માટે  મહાનગરપાલિકાના ફાળા પેટે રૂા. ૧૫ લાખનો સમાવેશ કરવામાં આવેલ છે.

બજેટ ઉડતી નજરે

આ વર્ષના બજેટમાં ઉઘડતી પુરાંત રૂપિયા 232.89 કરોડ દર્શાવામાં આવી છે જયારે એકંદર કુલ ઉપજ 582.81 કરોડ સહિત રૂપિયા કુલ ૮૧૫. ૭૦ કરોડનું બજેટ રજુ કરાયું છે જેમાં એકંદર કુલ ખર્ચ 612.49 કરોડ અને બંધ પુરાંત રૂપિયા 203.21 રૂપિયા દર્શાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here