જામનગર:કોણ જીત્યું, કોને મળી કેટલી લીડ?

0
1353

જામનગર : જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે પાંચ પૈકીની ચાર બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે જ્યારે એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે જામનગર શહેરની બંને બેઠકો ભાજપ એ પોતે બહુમતીથી ફરી પ્રાપ્ત કરી છે કયા ઉમેદવારને કેટલી લીડ મળી છે તે નીચે પ્રમાણે છે

જામનગર જિલ્લાની પાંચ બેઠકોનું પરિણામ

ચાર બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, એક બેઠક પર આમ આદમી પાર્ટી

76 કાલાવડમાં ભાજપના મેઘજીભાઈ ચાવડાની 15850 મતોની લીડથી જીત

77 જામનગર ગ્રામ્ય બેઠક પર પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો 47500 મતથી વિજય

78 જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજાનો 53570 મતની લીડથી વિજય

79 જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના દિવ્યેશ અકબરીનો 62697 મતની સરસાઈથી વિજય

80 જામજોધપુર બેઠક પર આમ આદમી પાર્ટીના હેમત ખવાનો 10403 મતથી વિજય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here