જામનગર : સાંસદ પૂનમબેને કરી પ્રકૃતિ વંદના, આવો પાઠવ્યો સંદેશ

0
564

જામનગર : આર.એસ.એસ. અને હિંદુ આધ્યાત્મિક એવં સેવા ફાઉન્ડેશન તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા આજ રોજ જામનગર ખાતે પર્યાવરણ-વન અને જીવ સૃષ્ટી સંરક્ષણ માટે પ્રેરણા રૂપ કાર્યક્રમ યોજાયો હતો.

“પ્રકૃતિ વંદના” અંતર્ગત યોજાયેલ આ ક્રય્ક્રમમાં સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ સાસ્ત્રોક્ત વિધિથી વૃક્ષ પુજન-આરતી-પરિક્રમા કરી હતી, આ પ્રસંગે તેઓએ પર્યાવરણ સુરક્ષાના સંકલ્પ સાથે સૌ ને પ્રકૃતની સુરક્ષા માટે આહવાન કરી જણાવ્યું હતું કે આપણી ભવ્ય પરંપરા સમાન સંસ્કૃતિ જતનની પરંપરા જાળવી રક્ષણ કરીએ. આ પ્રશંગે શહેર આરઆરએસના કાર્યકરો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here