જામનગર : સાંસદ પૂનમબેન માડમની એ ટ્વીટ દેશ-વિદેશમાં છવાઈ…

0
1024

જામનગર : પ્રજાસતાક પર્વના દિવસે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હાલારી પાઘડી ધારણ કરીએ ટ્વીટ સંસદસભ્ય પૂનમબેન માડમ એ સૌ પ્રથમ ટ્વીટ કરી હતી.

જામનગર અને ગુજરાત માટેની ગૌરવસમાન બાબતની ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમએ સૌ પ્રથમ ટ્વીટ કરી અને એ ટ્વીટ સમગ્ર ભારતભરની સાથે સાથે દેશ-વિદેશમાં છવાઇ ગઇ હતી. હાલારી પાઘડી અંગેની આ ગૌરવરૂપ પ્રસંગની સોશ્યલ મીડીયા સહિત  વિવિધ માધ્યમોએ સવિશેષ નોંધ લીધી હતી ખાસકરીને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડીયા (પીટીઆઇ) એ પણ આ પાધડી અંગેના અહેવાલમાં સંસદસભ્ય પૂનમબેન માડમના સૌથી પહેલા પોસ્ટ કરેલી આ  ટ્વીટ ની નોંધ લીધી છે. પીટીઆઇના આ અહેવાલ અનેક માધ્યમોએ વિશેષરૂપે પ્રસિદ્ધ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here