જામનગરમાં ૩વાગ્યા સુધી 28.5% મતદાન, જાણો 16 વોર્ડની સંપૂર્ણ વિગતો એક ક્લિકમાં

0
314

આજે સવારના 7 વાગ્યાથી જામનગર સહીત દરેક મનપાની ચુંટણીઓના મતદાનની શરૂઆત થઇ ચુકી છે. જે પૈકી સૌથી વધુ મતદાન જામનગરમાં થયું છે. જામનગરમાં અત્યાર સુધીમાં કુલ % મતદાન થયું છે. જે 6 મહાનગર પાલિકા પૈકી સૌથી વધુ છે. જયારે સૌથી ઓછુ મતદાન અમદવાદમાં થયું છે.

જામનગરના જો 16 વોર્ડની વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન વોર્ડ નં-૧૨માં થયું છે. જયારે સૌથી ઓછુ મતદાન વોર્ડ નં-૯માં થયું છે.જામનગરમાં અત્યાર સુધી ૨૮.૫% મતદાન થયું છે. એટલે કે કુલ 488996 મતદાર પૈકી 137142 લોકોએ મતદાન કર્યું છે.

વોર્ડ નંકુલ મતદારો કુલ મતદાન (સ્ત્રી-પુરુષ બંને)કુલ મતદાન (%)
328691087533.08%
28891858329.70%
25181639625.40%
29152869629.82%
28262753026.64%
25011718128.71%
33229979829.48%
33132876026.43%
26281559821.30%
૧૦32722876826.79%
૧૧33746907126.88%
૧૨378971363435.97%
૧૩30273780125.76%
૧૪25560652325.52%
૧૫35941990727.56%
૧૬30849802126%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here