મૂળ નવાગામ હાલ જામનગરનિવાસી સ્વ. માહેરાજસિંહ રવીરાજસિંહ ગોહિલ નું તા. ૩૧-૫-૨૦૨૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું બેસણું તથા લૌકિક ક્રિયા મોકુફ રાખેલ છે. મોબાઈલ તથા વ્હોટસઅપથી શોક સંદેશ વ્યકત કરવા વિનંતી.
લી.
વાસુદેવસિંહ જેઠુભા ગોહિલ મો.૯રપ૬૭૭ર૯૯
રવિરાજસિંહ વાસુદેવસિંહ ગોહિલ મો. ૮૧૪૦૪૦૯૮૫૪