ચૂંટણી : ભાજપએ જાહેર કર્યા તમામ જિલ્લાનાના ઇન્ચાર્જ, જામનગર-દ્વારકાના આ છે ઇન્ચાર્જ

0
851

જામનગર અપડેટ્સ : જામનગર સહિત રાજ્યભરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે તે પૂર્વે ભાજપાએ અંતિમ તૈયારીઓના ભાગ રૂપે તમામ જીલ્લાના ચૂંટણી ઇન્ચાર્જની સતાવાર નિમણુક કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપાએ મોટાભાગની સતાઓ હાસલ કરી લીધી છે પરંતુ વર્ષોથી સ્થાનીક સ્વરાજમાં હમેશા પલડું ઉતરતું રહ્યું છે. આ વખતે રાજ્યભરમાં કેશરિયો લહેરાવવા માટે ભાજપાએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. કોરોનાને કારણે પાછળ ઠેલાયેલ ચૂંટણીઓને લઈને કોંગ્રેસ હજુ સુસુપ્ત અવસ્થામાં હોય એવું લાગી રહ્યું  છે ત્યારે ભાજપએ ગ્રાઉન્ડ ઝીરોથી તૈયારીઓને આખરી ઓપ આપી દીધો  છે. ભાજપા દ્વારા દરેક જીલ્લાના ચૂંટણી ઇન્ચાર્જની નિમણુક કરી દીધી છે. જે આ પ્રમાણે છે…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here