દેવભૂમિ દ્વારકાનું અંતિમ પરિણામ, જીલ્લા પંચાયત પર ભાજપનો કબ્જો

0
445

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતે કોગ્રેસને જોરદાર આંચકો આપ્યો છે. અહી ૨૨ પૈકી ૧૨ બેઠકો કબજે કરી ભાજપાએ કોંગ્રેસ શાસિત સતા આંચકી લીધી છે. જયારે રાવલ નગરપાલિકા પર સ્થાનિક નવી પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવી છે. તેમજ જામ ખંભાલીયા નગરપાલિકામાં ભાજપે જોરદાર બહુમતી સાથે સતા જાળવી રાખી છે.

દ્વારકા જિલ્લા ચૂંટણી અપડેટ
————————————————
ખંભાળિયા નગર પાલિકા –
Total Seats – 28
ભાજપ-26
કોંગ્રેસ-01
બસપા-01

રાવલ નગર પાલિકા
Total Seats – 24
ભાજપ – 08
કોંગ્રેસ. -04
વી.પી.પી-12

જિલ્લા પંચાયત
——————————
Total Seats – 22
ભાજપ – 12
કોંગ્રેસ -10

દ્વારકા તાલુકા પંચાયત
————————————
Total Seats – 16
ભાજપ-14
કોંગ્રેસ-01
અપક્ષ-01

કલ્યાણપુર તાલુકા પંચાયત

TOTAL SEAT- 24

BJP – 11
CONG – 13

ભાણવડ તાલુકા પંચાયત
TOTAL SEAT-16
કોંગ્રેસ – 12
ભાજપ – 04

ખંભાળિયા તાલુકા પંચાયત
TOTAL SEAT-24
કોંગ્રેસ-09
ભાજપ-13
આમ આદમી 01
અપક્ષ ૦૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here