સિક્કા: પોલીસ દફતરમાં પ્રવેશતા જ બાઈક સ્લીપ થઈ ગયું

0
373

જામનગર નજીકના સિક્કા પોલીસ દફતરમાં પ્રવેશતી વેળાએ બાઇક સ્લીપ થઈ જતા પોલીસે બંને ચાલકોને મદદ કરવા પહોંચી હતી પરંતુ આ બંને બાઈક સવારોને બીજા થવા પામી નહોતી પરંતુ બંને ન કરત સામે આવતા પોલીસે બંનેને લોકઅપની હવા ખવડાવી હતી. આ બંને સક્ષોએ એવું તે શું કર્યું કે બંનેને લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા? આવો જાણીએ આ અહેવાલમાં,

નિકલે સાડા બાર વાગ્યા ના સુમારે સિક્કા પોલીસમાં જવાનો પોતાનો કામ કરી રહ્યા હતા ત્યારે એક પુલ ઝડપે મોટરસાયકલ પોલીસ સ્ટેશનના ગેટ અંદર પ્રવેશ્યું હતું પરંતુ ગેટ પર જ મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. જેને લઈને અવાજ આવતા જ પોતાનું ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ બહાર આવ્યા હતા અને મદદએ દોડી ગયા હતા. પોલીસે બંને શખ્સોને ઉભા કરીને નામ પૂછ્યું હતું જમા. જામનગર તાલુકાના ગામે રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકેનો વ્યવસાય કરતા ચાલક મહેન્દ્રસિંહ જાડેજા તેમજ તેની પાછળ બેઠેલ ચંદ્રશેખર મોહનલાલ યાદવ નામના બંને શખ્સો દારૂ પીધેલા હોવાનું સામે આવ્યું હતું.

બંને શખ્સો હાલક ડોલક થતા હોય, થોથરાતી જીભથી બોલતા હોવાનું તથા આંખોથી નશાથી ઘેરાયેલી હોવાનું સામે આવતા પોલીસે બંને ની મદદ કરવાના બદલે અટકાયત કરી લોકઅપમાં પૂરી દીધા હતા બંને શખ્સોના મોઢામાંથી કેફીણ પીધેલ અને વાસ આવતા પોલીસે બંને સામે પ્રોહીબિશન ધારાઓ મુજબ કાર્યવાહી કરી મોટરસાયકલ પણ ડીટેઇન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here