જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ, આવો છે કાર્યક્રમ

0
592

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીનનું ખાત મુર્હુત કરવા આવી રહ્યા છે. વડાપ્રધાનનું વિમાન બપોરે સવા વાગ્યે એરફોર્સ સ્ટેશનના રન વે પર લેન્ડ થશે અને લગભગ પાંચ વાગ્યા સુધી જામનગરમાં રોકાશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમની સંભવિત રૂપરેખા આ પ્રમાણે છે.

પીએમ મોદી જામનગરમાં કરશે સંભવત 4 કલાક રોકાણ

૧:૨૦ એરફોર્સ પર આગમન

૧:૩૦ એરફોર્સ ગેઇટથી મહાકાળી સર્કલ સુધી સંભવિત રોડ સો,

 ૧:૪૦ પાયલોટ બંગલો ખાતે જામનગર રાજવી જામ શત્રુશેલયજીની લેશે ખાસ મુલાકાત

૨:૧૦  વાગ્યે જામનગર સર્કીટ હાઉસ પહોચશે

૩:૦૦ વાગ્યે સર્કીટ હાઉસથી નીકળી કાર્યક્રમ સ્થળ ગોરધનપર ખાતે પહોચી ભોજન લેશે

3:30 આયુર્વેદિક રિસર્ચ સેન્ટર નું ભૂમિપૂજન કરશે, કાર્યક્રમની શરૂઆત

૫: 20 વાગ્યે પીએમ કાફલો ગોરધનપરથી પરત રવાના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here