પટેલ જ ગુજરાતના નાથ, કોણ છે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ? જાણો તમામ વિગતો

0
1770

જામગનર અપડેટ્સ : આખરે ૨૪ કલાકના રાજકીય ડ્રામા બાદ ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ નિશ્ચિત થઇ ગયું છે. આજે ધારાસભ્યોની બોલાવાયેલ બેઠકમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ મુકેલ પ્રસ્તાવને બધાય ધારાસભ્યોએ વધાવી લીધો હતો અને સતાવાર રીતે ભુપેન્દ્ર પટેલનું નામ નિશ્ચિત કરી દેવાયું છે.

આંનદીબેન પટેલની અંત્યંત નજીક ગણાતા પટેલ અમદાવાદની ઘાટલોડિયા  બેઠક પરથી પ્રથમ વખત વર્ષ ૨૦૧૭માં ધારાસભ્ય પદે એક લાખ મતથી વધુ લીડથી ચુટાયા છે. આગામી સવા વર્ષ સુધી  ભુપેન્દ્ર પટેલ ગુજરાતના ધારાસભ્ય તરીકે રહેશે. આવતીકાલે તેઓની સપથ વિધિ પણ યોજાશે. ત્યારે જાણો કોણ છે નવા સીએમ..

આ રહ્યો તમામ વિગતો સાથેનો  બાયોડાટા….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here