મોરબી : કાળજું કંપાવે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એ ગોઝારી ઘટનાના, જુઓ cctv

0
992

જામનગર : બે દિવસ પૂર્વે મોરબી નજીક માળિયા-મિયાણા પાસે ધોરીમાર્ગ પર એક તોતિંગ ટ્રક માંથી ટેઈલર માથે પડતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ કાર અને તોતીંગ કન્ટેનર વચ્ચે દબાઈ જતા કમકમાટી  ભર્યા મૃત્યુ નીપજયા હતા. રવાપર ગામના એ હતભાગીઓઓ રોડ ક્રોસ કરવા જતા સામેથી ચડી આવેલ કન્ટેઈનરના ચાલકે કારને બચાવવા પુરતો પ્રયાસ કર્યો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે. એકાએક કાર રસ્તા વચ્ચે આવી જતા કારને બચાવવા જતા ટ્રકને વાળવા જતા ટ્રક પરથી કન્ટેઈનર કાર પર પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના સીસી ટીવી ખરેખર કાળજું કંપાવી દેનાર છે.  

સીસી જોવા માટે અમારા ફેસબુક આઈડી અથવા નીચેની લીંક પર ક્લિક કરવાથી અથવા કોપી કરી, વેબ પર કે ફેસબુક પર પેસ્ટ કરવાથી જોઈ શકાશે.

https://m.facebook.com/story.php?story_fbid=165061188549032&id=100051354551083

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here