DwarkaJamnagar બ્રેકીંગ : આવી ગઇ ધોરણ ૧૦-૧૨ની પરીક્ષા, આવો છે બોર્ડનો કાર્યક્રમ By jamnagar updates - February 3, 2021 0 846 Facebook Twitter Pinterest WhatsApp Telegram જામનગર : આખરે કોરોના કાળની સૌથી વ્યાપક અસર જેને થઈ છે તે શિક્ષણ કાર્ય માટે આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આખરે ધોરણ દસ અને બારમાંની પરીક્ષાનક કાર્યક્રમ નક્કી થયો છે જે નીચે મુજબ છે… વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.