ભાજપની સેન્સ: જિલ્લાની 3 બેઠકોમાં 76 દાવેદારો

0
497

જામનગર જિલ્લાની ત્રણ બેઠકો પર ગઈકાલે મોડી રાત સુધી પ્રક્રિયા ચાલી હતી ત્રણ બેઠકો માટે કરવામાં આવેલી સંસ્થા પૂર્ણ થતા કુલ ત્રણેય બેઠક પર 76 ઉમેદવારો નોંધાયા છે જેમાં સૌથી વધુ જામનગર જિલ્લાની કાલાવડ બેઠક પર દાવેદારો નોંધાયા છે આ બેઠક પર 38 દાવેદારો નોંધાયા છે.

જામનગર જિલ્લાની કાલાવડ જામનગર ગ્રામ્ય અને જામજોધપુર બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે ભાજપ દ્વારા લેવામાં આવેલી સંસદ દરમિયાન ત્રણેય બેઠક પર કુલ 76 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે જેમાં જામનગર ગ્રામ્ય બેઠક પર વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ તો જામજોધપુર બેઠક પર પૂર્વ કૃષિ મંત્રી ચીમન સાપરિયા એ તો કાલાવડ બેઠક પર પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહિતના દાવેદારો મેદાને આવ્યા છે કઈ બેઠક પર કોણે દાવેદારી નોંધાવી છે. કાલાવડ બેઠક પર 38, જામનગર ગ્રામ્ય બેઠક પર 22 અને જામજોધપુર બેઠક 16 દાવેદારો નોંધાયા છે.જેની વિગતો નીચે મુજબ છે.

76 કાલાવડ

લાલજીભાઈ સોલંકી
મેઘજીભાઈ ચાવડા
મૂળજીભાઈ ધયડા
નાથાભાઈ વારસકિયા
જીતેન્દ્રભાઈ ડાયાભાઈ
ડોક્ટર કલ્પેશ મકવાણા
નરેશભાઈ સિંગલ
દીપકભાઈ વાઘેલા
સુરેશ સુંબલ
નીતાબેન પરમાર
મનિષાબેન મહેતા
બાબુભાઈ ચાવડા
દિપક ચાવડા
સામતભાઈ પરમાર
એમ ડી મકવાણા
અશોકભાઈ મકવાણા
પુષ્પાબેન શ્રીમાળી
ભાનુબેન જેપાર
જ્યોત્સનાબેન સાગઠીયા
મનહરભાઈ મકવાણા
નીતાબેન હસમુખભાઈ પરમાર
ભીમજીભાઇ મકવાણા
જસ્મીન જયંતીભાઈ ઝાલા
જીગ્નેશ મનહરભાઈ ઝાલા
મનહરભાઈ વાલજીભાઈ ઝાલા
વઘેરા શામજીભાઈ
એડવોકેટ રાહુલ ચૌહાણ
ભવાનભાઈ કંટારીયા

77 જામનગર ગ્રામ્ય

રાઘવજી પટેલ
રમેશ મૂંગરા
કાજલ સંઘાણી, મહિલા મોરચો પ્રમુખ
તપન પરમાર
રણછોડ પરમાર
ભાણજી કટેસિયા
સુનિલ રાઠોડ
ગીતા નકુમ
ગોરધનભાઈ રાઠોડ
માવજીભાઈ નકુમ
હસમુખ કણજારીયા
ભરત દલસાણીયા
જયસુખ પરમાર
ગોરધન રાઠોડ
નિશા કણજારીયા
વલ્લભ ધારવીયા
ધરમસી ચનીયારા
ડો. વિનુભાઈ ભંડેરી,
વિપુલ ચંદ્રેશભાઈ પટેલ,
લગધીરસિંહ જાડેજા

80 જામજોધપુર

ચીમન સાપરિયા
કે બી ગાગીયા
સુરેશભાઈ વસરા
બ્રિજરાજસિંહ જાડેજા
હરેશભાઈ બારીયા
સીએમ વાછાણી
રાજુભાઈ કાલરીયા
પ્રવીણભાઈ વસરા
ચેતનભાઇ કડીવાર
નરેન્દ્રભાઈ કડીવાર
ઘુસાભાઇ ધારાણી
રાજસીભાઈ આંબલીયા
પરબતભાઈ ધનાભાઈ ગાગીયા
કૌશિક રિબડીયા
દિલીપ ભોજાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here