મોરબીમાં કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા

0
455

મોરબી : મોરબીમાં કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે ત્રણેયને હાલ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ આવતીકાલે આવી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here