આજ રોજ સમરસ કવોરેન્ટાઇન ફેસેલિટી ખાતેથી પોઝીટીવ કેસના કોન્ટેક્ટ પર્સનના કુલ ૨૨ સેમ્પલ લેવામાં આવેલ જે પૈકી ૧૧ વ્યક્તિઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામ ૧૧ વ્યક્તિઓને પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે.
પોઝીટીવ આવેલ તમામની વિગત નીચે મુજબ છે.
(૧) રહીમભાઈ જુસાભાઈ વેદ (૫૦/પુરૂષ)
(૨) ખેરૂનબેન રહીમભાઈ વેદ (૪૫/સ્ત્રી)
(૩) મોઈન રહીમભાઈ વેદ (૨૮/પુરૂષ)
(૪) મેહફુઝા મોઈનભાઈ વેદ (૨૩/સ્ત્રી)
(૫) સોહિલભાઈ રહીમભાઈ વેદ (૨૪/પુરૂષ)
(૬) ગુલામએમુસ્તફા વેદ (૨૨/પુરૂષ)
(૭) તુફેલએહમદ વેદ (૨૦/પુરૂષ)
(૮) અહેસાન એમ. બાબી (૧૯/પુરૂષ)
(૯) વકાર અહેમદ મોઈનભાઈ વેદ (૨/પુરૂષ)
(૧૦) કરીમભાઈ અનવરભાઈ ભટ્ટી (૨૬/પુરૂષ)
(૧૧) રીઝવાનાબેન અનવરભાઈ ભટ્ટી (૩૦/સ્ત્રી)
ઉપરોક્ત તમામ વ્યક્તિઓ તા.૦૭-૦૫-૨૦૨૦ ના રોજના પોઝીટીવ કેસ મુસ્કાનબેન સોહેલભાઈ વૈદ (૧૯/સ્ત્રી), મદીના પાર્ક, જંગલેશ્વર, રાજકોટના નજીકના કોન્ટેક છે.