દ્વારકા વિધાનસભા: ક્યા ઉમેદવાર, કયું ગામ કોના પર ભારી?

0
21343

દ્વારકા જીલ્લામાં દ્વારકા-કલ્યાણપુર વિધાનસભામાં બાહુબલી નેતા પબુભા વિરમભા માણેક આઠમી વખત ધારાસભ્ય બન્યા છે. જો કે, પબુભાની લીડની સરેરાસ માત્ર પાંચ-છ હજાર રહેતી હોય છે. આ વખતે પણ આ જ સરેરાસ જાળવી રાખી છે. પ્રથમ વખત ત્રીજો મોરચો પબુભાને ફળ્યો છે. પબુભાની જીત પાછળ આ વખતે આમ આદમી પાર્ટીએ મહત્વની ભૂમિકા અદા કરી છે. પ્રથમ ત્રણ ક્રમાંકના ઉમેદવારોમાં પબુભાને ૭૪૦૧૮ મત, કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયાને ૬૮૮૯૧ મત અને આમઆદમી પાર્ટીના લક્ષ્મણ નકુમને ૨૮૩૮૧ મત મળ્યા છે.

આ બેઠકના મતદાન બુથના આકડાનું વિશ્લેષણ કરવામાં આવે તો પબુભાના વિજય પાછળ કેવા અને ક્યા કયા ગામડાઓ જવાબદાર છે તેનો ચોક્કસ તાગ મળી જશે. ઓખા મંડળમાંથી પબુભાને જંગી લીડ મળી જ છે પણ જ્ઞાતિના સમીકરણોને ધ્યાને રાખવામાં આવે તો આપના ઉમેદવારને સતવારા સમાજના ગામડાઓમાંથી તોતિંગ મત મળ્યા છે. આ ઉપરાંત આહીર સમાજના ગામડાઓમાંથી પણ પબુભા મહતમ મત અંકે કરવામાં સફળ રહ્યા છે. પબુભાના વિજય પાછળ ક્યા કારણો છે ? મુળુભાઈના પરાજય પાછળ ક્યા પરિબળ જવાબદાર છે? આ પ્રશ્નના ઉતરની અહી ચર્ચા કરવી જ નથી. કારણ કે નીચેના દરેક ગામડાઓના મતદાનના વિભાજનના આકડાઓ તમામ હકીકત સ્પષ્ટ કરી આપે છે. જેથી તમામ જાણકારોએ પોત પોતાની રીતે કોણ કોના પર ભારી પડ્યું એ અનુમાન લગાવી શકે છે.

ઓખા મંડળના ગામડાઓમાં કોને કેટલા મત મળ્યા?

ગામ          કોંગ્રેસ      ભાજપ આપ

ઓખા પોર્ટ    ૩૮૨૩        ૪૮૮૦         ૪૩૫

બેટ દ્વારકા    ૨૯૯૮     ૯૬૫           ૧૦

આરંભડા      ૪૨૨૯       ૪૮૨૫       ૭૪૫

સુરજકરાડી   ૨૨૩૫       ૪૧૧૩    ૬૩૧

મીઠાપુર         ૭૯૪      ૧૫૬૩      ૧૭૭

ભીમરાણા      ૭૨૩      ૧૭૩૧        ૧૭૨

પાડલી          ૧૭૦       ૧૭૫        ૨૪

હમુસર        ૧૬૨      ૬૫૧        ૬૪

શામળાસર     ૮૯     ૬૮૩     ૧૨

પોશિત્રા       ૪૭૬    ૧૭૩૧    ૧૭૨ 

મૂળવેલ        ૧૪૮       ૧૮૨       ૩૫  

રાજપરા       ૪૪૨       ૩૪૭       ૨૪

નોગેશ્વર         ૨૩        ૪૪૦   ૧૦ 

ગોરીયારી     ૧૬૧     ૬૭૧   ૩૯  

કલ્યાણપુર    ૧૧૩      ૨૭૫    ૩૩

ગઢેચી           ૨૦૨    ૭૪૭    ૬૯  

બાટીસા           ૪૦       ૨૩૯    ૫૧ 

વસઈ           ૧૩૯      ૭૭૮    ૧૪૧ 

લાલસિંગ-મોજપ   ૮૯    ૩૧૪      ૨૬

મોજપ            ૮૫       ૬૬૮   ૩૬  

મકનપર          ૩૭        ૪૯૧     ૬૪ 

શિવરાજપુર      ૪૩        ૮૩૫      ૨

વરવાળા     ૨૫૬૮    ૧૬૧૬      ૪૯૪ 

મેવાસા         ૫૧      ૫૨૮    ૨૧   

ધ્રાસણવેલ     ૯૬       ૨૬૪       ૨૮ 

મૂળવાસર       ૯૭     ૩૮૬         ૪૦ 

ખતુંબા         ૯૬          ૪૫૬       ૧૯

 ટુંપણી       ૬૨૬        ૧૫૭     ૨૩ 

ભાવડા(નાના)    ૬૨       ૩૩૫      ૩૫

ભાવડા(મોટા)   ૫૭       ૩૦૯       ૨૯ 

કોરાડા        ૨૧૯    ૯૭   ૧૯ 

દ્વારકા      ૩૧૮૦    ૧૧૫૫૯   ૨૫૦૬ 

બરડિયા     ૪૨૦    ૭૮૧       ૮૪ 

વાંછુ         ૩૦      ૫૯૦    ૧૩ 

ધીણકી     ૧૬૩    ૨૩૮    ૫૭ 

લોવરાડી     ૧૧     ૧૨૬     ૨૪ 

ચરકલા     ૯૨    ૧૭૯      ૮

ગોરીંજા    ૪૪     ૭૫૬    ૩૨ 

ધ્રેવાડ       ૫૯    ૩૮૮    ૩૦

ધ્રેવાળ(ભીમપરા)   ૬    ૧૨૬    ૧૮ 

ઓખામઢી   ૫૩    ૧૩૦   ૨૧૩  

કુરંગા        ૪૨     ૪૭૨   ૨૩૩

કલ્યાણપુર તાલુકો

ગામ           કોંગ્રેસ      ભાજપ આપ

પીંડારા         ૭૬૫          ૩૧૪    ૪૨ 

વીરપર         ૨૧૦         ૧૫૭        ૧૩  

મોટા આસોટા   ૭૦૦       ૩૨૨    ૨૪૯ 

હાબરડી       ૫૭૪  ૨૯૮        ૧૦૧

મેવાસા  ૧૦૬૪        ૩૨૬       ૧૨૭ 

મહાદેવીયા  ૫૭૬     ૩૦૯          ૪૯

રણજીતપર    ૭૦૮       ૧૬૨         ૩૨

ગુરગઢ     ૫૩૪      ૨૨૩         ૮૭

ગાગા       ૪૫૭      ૪૭૦        ૧૧૧

બતડીયા     ૩૭૭     ૧૦૨        ૪૦

રાણ       ૭૧૫    ૧૪૭૨    ૧૭૯૨ 

જુવાનપર   ૬૩   ૩૮૩     ૧૫૦૩ 

સીદસરા      ૪૦૧    ૨૮૨      ૩૨૧

ટીટોડી        ૪૦૦    ૨૬૦      ૧૧૪

ભોપલકા    ૨૮૪    ૧૯૬      ૧૩૩ 

નંદાણા      ૯૧૧      ૬૬૫     ૧૨૩૬ 

ભાટીયા    ૩૨૮૧   ૩૧૯૩  ૧૬૧૩

બામણાસા  ૩૮૫   ૩૩૩    ૧૩૯ 

ભાટવડીયા   ૫૭૫    ૧૪૪     ૩૮૦

ગોકલપર      ૩૭  ૮૨       ૫૬૬

કેનેડી      ૫૫૧     ૮૦૯     ૨૩૬૯ 

ખાખરડા      ૩૨૦    ૩૨૬      ૨૩૦

પટેલકા      ૧૧૭૫     ૪૯૨      ૧૧૦ 

ગઢકા        ૫૧૦    ૮૧૨       ૧૮૯૨

ધૂમથર       ૧૯૧      ૯૦          ૯૧ 

કનકપર         ૩       ૩૭        ૩૯૪

માળી            ૬       ૨         ૬૫૦

કનકપર શેરડી    ૩૯૮      ૭૬       ૩૮

ચપર         ૩૭૧       ૧૮૧        ૩૦૫ 

જામપર       ૫૯      ૪૨૩          ૪૮૪ 

ખીજદળ    ૫૬૯     ૧૩૨           ૪૯

કલ્યાણપુર   ૧૦૫૩     ૯૦૪    ૬૦૯

કેશવપુર      ૧૭૨    ૧૩૧      ૩૯ 

બાકોડી     ૧૬૪૭    ૫૩૬    ૧૩૩ 

હડમતીયા   ૫૭૨    ૧૨૩     ૩૬ 

ગોજી      ૨૫૫       ૪૫         ૨૯

ભોગાત   ૧૫૮૧    ૪૯૯     ૫૪૯

જોધપુર       ૪     ૧૨૪    ૩૩૮

માલેતા    ૩૫૬    ૨૦૮       ૩૮

હરીપર     ૮૪   ૪૬૩   ૮૮૬

માંગરીયા   ૧૩૬   ૨૫      ૭

પાનેલી    ૪૩૦   ૮૪       ૩૦ 

સતાપર    ૧૩૧૬   ૧૬      ૧૦૩

નાવદ્રા     ૯૦૭    ૩૮૪     ૧૪૧ 

લાંબા     ૨૩૯૧   ૧૩૭૭   ૧૧૯

દેવળીયા   ૧૮   ૬૭૭     ૩૩૯ 

ચુર     ૫૨૫    ૨૪૩     ૬૪ 

રાજપરા   ૫૬૫    ૩૧૪     ૧૧૩

સણોસરી     ૪૯૧  ૧૪૯    ૩૫

દુધીયા    ૫૨૨    ૨૧૦    ૧૩૩

આશિયાવદર    ૧૬૩   ૧૬૩  ૧૦૭

ધતુરીયા     ૮૮૦   ૨૯૪   ૯૯

સુર્યાવદર   ૪૯૪     ૨૫૫    ૪૮૪ 

ટંકારીયા      ૫૦૨   ૧૧૨     ૫૨

પ્રેમસર       ૪૭૭    ૨૨૯    ૧૮૦

ચાચલાણા  ૫૩૩   ૪૦૨     ૬૨

ગાંગડી       ૬૦૭   ૧૯૨      ૫૬

રાણપરડા    ૧૪૧   ૧૬૧      ૫૧

ડાંગરવડ   ૩૦૩   ૨૮૦      ૪૦

નગડીયા    ૨૫૧  ૧૬૧     ૪૬

ખીરસરા    ૫૪૮      ૫૨૬         ૨૩૨ 

રાવલ     ૪૯૭૧       ૩૬૬૩      ૭૯૬

ગાંધવી     ૩૬૭       ૫૪            ૬૧ 

ગોરાણા   ૪૧૮      ૭૨૬          ૧૩૫

ચંદ્રાવાડા  ૨૮૬     ૫૮૬           ૧૦૫

પોસ્ટલ     ૪૧૬       ૬૬૮          ૩૫૮

 કુલ     ૬૮૮૯૧     ૭૪૦૧૮     ૨૮૩૮૧

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here