જામનગર: એલસીબીના 5 સહિત જિલ્લાના 93 પોલીસકર્મીઓની બદલી

0
1730

જામનગર: જામનગર પોલીસ બેડામાં ધરખમ ફેરફારો થયા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ જિલ્લાભરમાં જુદા જુદા પોલીસ દફ્તરોમાં ફરજ બજાવતા 90 ઉપરાંત પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. આ બદલીઓમાં ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે પોતાની જ અંગત ગણાતી એલસીબી બ્રાન્ચના પાંચ પોલીસ કર્મચારીઓ અને એસોજીના ત્રણ પોલીસ કર્મચારીઓની પણ એસપીએ અન્ય પોલીસ દફતરમાં બદલી કરી છે. કયા પોલીસકર્મીની ક્યા પોલીસ સ્ટેશનમાં બદલી થઈ છે જાણો નીચેની ઈમેજ થી…

પ્રથમ પેજની યાદી
બીજા પેજની યાદી
ત્રીજા પેજની યાદી
ચોથા પેજની યાદી
અંતિમ પેજની યાદી

NO COMMENTS