જામનગરના નવા એસપી પ્રેમસૂખ ડેલું કોણ છે? વાંચો

જામનગર: આઇપીએસ દીપન ભદ્રન બાદ જામનગરના એસપી તરીકે એએસપી નિતેશ પાંડે કાયદો અને વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. આજે સત્તાવાર રીતે સરકારે 77 આઇપીએસની બદલી- બઢતીના ઓર્ડર કાઢ્યા છે જેમાં જામનગરને ફરી એક વખત યુવા, તરવારૈયા અને કડક આઇપીએસ મળ્યા છે. વર્ષ 2016ની બેન્ચના આઇપીએસ પ્રેમસૂખ ડેલુંને અમદાવાદ જોન સાતના ડીસીપીમાંથી … Continue reading જામનગરના નવા એસપી પ્રેમસૂખ ડેલું કોણ છે? વાંચો