જામનગર: ખાટલા સાથે હાથ પગ બાંધી વૃદ્ધની હત્યા નિપજાવતો પુત્ર

જામનગરમાં હત્યાનો વધુ એક બનાવવો સામે આવ્યો છે શહેરના ગોકુલ નગર વિસ્તારમાં સરદાર નગરમાં યશોદાનગરમાં રહેતા એક બંગાળી વૃદ્ધની ગળે ટૂંપો દઈ હાથ પગ બાંધી હત્યા નીપજાવતા ચકચાર મચી છે. પાંચ પુત્રો અને પત્નીની હૈયાતીમાં પણ વૃદ્ધે ની સહાય જીવન જીવવું પડતું હોવાની મજબૂરી ફરી વિગતો પણ સામે આવી છે. ચોરી કરવાની ટેવ ધરાવતા પુત્રને … Continue reading જામનગર: ખાટલા સાથે હાથ પગ બાંધી વૃદ્ધની હત્યા નિપજાવતો પુત્ર