જામનગરમાં હત્યાનો વધુ એક બનાવવો સામે આવ્યો છે શહેરના ગોકુલ નગર વિસ્તારમાં સરદાર નગરમાં યશોદાનગરમાં રહેતા એક બંગાળી વૃદ્ધની ગળે ટૂંપો દઈ હાથ પગ બાંધી હત્યા નીપજાવતા ચકચાર મચી છે. પાંચ પુત્રો અને પત્નીની હૈયાતીમાં પણ વૃદ્ધે ની સહાય જીવન જીવવું પડતું હોવાની મજબૂરી ફરી વિગતો પણ સામે આવી છે. ચોરી કરવાની ટેવ ધરાવતા પુત્રને ઠપકો આપતા આ પુત્રને તેની પત્નીએ વૃદ્ધની અત્યારની વિગતો સામે આવતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં આવેલા સરદાર નગર જશોદાનગરમાં આજે વહેલી સવારે બંગાળી વૃદ્ધ શંકરદાસ ઉવ 62 નું મૃતદેહ તેની જ ઓરડીમાંથી મળી આવ્યો હતો એક હાથ અને બંને પગ બાંધેલી અવસ્થામાં અને ગળે ટૂંપો દઈ હત્યા અને બચાવવામાં આવી હતી આ બનાવની જાણ થતા સીટીસી ડિવિઝનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકનો ખર્ચો સંભાળ્યો હતો.
મૃતકના પાંચ પુત્રો પૈકી એક પણ પુત્ર સાથે રહેતો ન હતો આ ઉપરાંત તેની પત્ની પણ અન્ય જગ્યાએ રહેતી હોવાની વિગતો જાણવા મળી છે. તાજેતરમાં ગોકુલ નગર વિસ્તારમાં એક દુકાનમાં થયેલ ચોરીમાં વૃદ્ધના પાંચ પૈકીના એક પુત્રનો સંડોવણી હોવાની આશંકાને લઈને પોલીસે વૃદ્ધના ઘર સુધી પણ તપાસ કરી હોવાની વિગતો સામે આવી છે.
આ વિસ્તારમાં થતી ચર્ચાઓ મુજબ વૃદ્ધની મિલકત સંબંધે પુત્ર પત્ની સાથે વાંધો ચાલતો હતો જેને લઈને પાછળ પુત્રોથી વૃદ્ધ અલગ રહેતા હતા. આ મિલકત સંબંધીત મન દુઃખને લઈને નજીકના સંબંધીએ જ અત્યાર નીપજાવી છે કે કેમ કે પછી આધ્યા પ્રકરણમાં અન્ય કોઈ સક્ષમ સંડાવેલા છે તેનો તાગ મેળવવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં હત્યા તેના જ પુત્ર અને પુત્ર વધુ એ કરી હોવાની વિગતો સામે આવી છે. આ બનાવ સંદર્ભે વૃદ્ધના પુત્રીએ પોલીસ દફતરમાં બંને આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. જેમાં સુનીલભાઇ ઉ.વ.૩૦ વાળો ચોરી કરવાની ટેવ વાળો હોય જેથી ફરીયાદીના પીતાજી મરણ જનાર શંકરદાસ સાથે અવાર-નવાર માથાકુટ થતી
હોય અને એક બેદિવસ પહેલા આ સુનીલે કોઇ જગ્યાએ ચોરી કરેલની ફરીયાદીના પીતાને શંકા જતા આરોપી સુનીલનેઠપકો આપતા તેનો ખાર રાખી રાત્રીના સમયે આરોપી સુનિલ અનેતેની પત્ની સુનૈનાબેન એ ફરીયાદીના પીતાજી મરણ જનાર શંકરદાસ ભુધરદાસનેખાટલામાં દોરી વડેહાથ પગ બાંધી દઇ ગળામાં દોરીથી ફાસી આપી મોઢેડુમો આપી મોત નીપજાવી નસી ગયા હતા બંને સામે ફરિયાદ નહોતી પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે